જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું ભારતમાં GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપ્યું…
EDUCATION
જ્યાં ખુલે આમ પરીક્ષા ચોરી થાય છે તેવા કેન્દ્રોને બ્લેકલિસ્ટ કરવા 27મીની સિન્ડિકેટમાં થશે નિર્ણય ગ્રામ્યકક્ષાના પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થતી હોવાનું આવ્યું સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ…
હાલમાં એક લાખ નિષ્ણાંતોની માંગ સામે માત્ર ચોથા ભાગના સાયબર નિષ્ણાંતો ઉપલબ્ધ હોય ઉજજવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને વિશાળ તકો વિશ્ર્વની પથમ ફોરેન્સીક યુનિવર્સિટી રંગ લાવે છે…
નવરાત્રી વેકેશનને કારણે દિવાળીની રજા પર 7 દિવસનો કાપ મુકાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં કાલથી અને શાળાઓમાં સોમવારથી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે…
ભાર વગરનું ભણતર કે ભણતર વિનાનો ભાર ! વર્ષ ૧૯૮૬થી ચાલી આવતી જુની શિક્ષણ પઘ્ધતિ રદ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ સરકારનું અહ્મ પગલું પાઠયક્રમમાં ઘટાડો,…
સ્કુલ દ્વારા ઉંચા પરિણામ માટે નબળા વિઘાર્થીઓને ખાનગી વિઘાર્થી તરીકે રજુ કરવાના કીમીયાનો અંત આવશે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં જ એક નવોનિયમ…
થ્રી ટાયર સિસ્ટમમાં શાળાની સાથે શિક્ષકોની પણ નોંધણી કરાવવી પડશે: ત્યારબાદ જ વિદ્યાર્થીઓને એડમીશન આપી શકાશે ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ છેલ્લા ઘણા સમયથી…
ડિગ્રી અને ડીપ્લોમાં જેવા કોર્ષો પાસ કરવા હવે વિઘાર્થીઓએ ર૩ના બદલે ૨૮ માર્કસ મેળવવા પડશે હાયર પાસીંગ પર્સન્ટેજના નિર્ણયને રજુ કરતો પ્રસ્તાવ યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલને મોકલાયો…
ઇન્ડિયન બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન(IBPS)એ 7275 ક્લાર્કની ભરતી માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. IBPS ક્લાર્ક માટેની અરજી પ્રક્રિયા 18 સપ્ટેમ્બર 2018થી શરૂ કરશે. ઉમેદવાર અધિકૃત વેબસાઇટ…
એક તરફ જયાં દેશમાં લેસ્બિયન ગે બાયસેકશુઅલ ટ્રાન્સજેન્ડર કવીર (એલજીબીટીકયુ) અધિકારો માટે આંદોલનો થઈ રહ્યા છે ત્યાં જ ગે પ્રિન્સ અને એલજીબીલીટીકયુ અધિકારોના કાર્યકર્તા માનવેન્દ્રસિંહ ગોહિલે…