ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ નજીક જોજરીઆઈ માતાનાં મંદિરે તા.૨૩ ના રોજ રબારી સમાજનો ઉત્સવ હોવાી ત્યાં ઘણા ધાર્મિક માણસો ભેગા થયેલ હતા અને ત્યાં બ્લડ ડોનેશન…
dwarka
આજે પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થઇ રહ્યો છે. પાણીના પાઉચી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક…
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ…
ખસરા અને ‚બેદા નામના મહામારી રોગથી બચવા એમ.આર.રસીકરણ અભિયાન છેલ્લા ૪૦ વર્ષથી દુનિયાભરમાં ચાલી રહ્યું છે. ભારત દેશમાં પણ ઘણા વર્ષોથી બાળકોને આ રસિકરણ કરવામાં આવી…
મૂળ દ્વારકાની અને હાલ જામનગર લોહાણા ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી મદલાણી રીયાની તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ-૨૦૧૭ના એવોર્ડ માટે પસંદગી થતાં તેણીને દ્વારકાના રઘુવંશી અગ્રણી ઇશ્ર્વરભાઇ…
ઓખા ગુગણી બ્રાહ્મણો દ્વારા વર્ષો પહેલા ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં માતા ગાયત્રીદેવી સાથે દ્વારકાધીશજી અને લક્ષ્મીમાતાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી.…
દ્વારકા : દેવરભૂમિ દ્વારકા ખાંભલિયા જીલ્લામાં દ્વારકા પાસે આવેલા ઘડી ડિટર્જન્ટના કુરંગા પ્લાન્ટમાં મેજર લાગી ભીષણ આગ દ્વારકામાં આવેલી ઘડી ડિટર્જન્ટના કુરંગા પ્લાન્ટમાં અચાનક આગ લાગી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૦થી ૨૦૧૬ દરમ્યાન થયેલ જિલ્લાની ૧,૭૭,૦૦૦થી વધુ સર્વે નંબરની કરવામાં આવેલ જમીન માપણીમાં નિયમોનું પાલન ન કરી આડેધડ માપણી કરી નાખવામાં આવી…
૧૦ દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો ભાટીયા સજ્જડ બંધની ચીમકી ઉચ્ચારાઈ હાલના ડીજીટલ યુગમાં વીજ અતિમહત્વનું સ્થાન ધરાવે છે ને મનુષ્યને જેમ ઓક્સિજન વગરના રહી…
દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં તા. 22-07-2018 ના રવિવાર ના રોજ ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138 ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.…