ગોરીજા અને અણિયારી ગામે બબ્બે જગ્યા મળી કુલ ચાર જગ્યાએ શરૂઆત કરાઈ રાજય સરકાર દ્વારા ખનીજોની લીઝ આપવાનું લાંબા સમયથી બંધ હોય સરકારે આ ક્ષેત્રમાં રોજગારી…
dwarka
ખંભાળીયા ગામની એક ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી યુવતીને ખંભાળીયા તાલુકાના ભંડારીયા ગામનો રહીશ આરોપી કાનાભાઈ હરદાસભાઈ ભાટુએ પોતાની પાસેના મોબાઈલ ફોન ઉપરથી ખાનગી હોસ્પિટલ જેમાં કોલર…
જસદણ પેટા ચુંટણીમાં કુંવરજીભાઇના વિજયને પણ વધાવ્યો ઓખા મંડળના ગરબી અને મઘ્યમવર્ગના બહેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન કીટનું વિતરણ ઓખા મંડળના લાડીલા…
ગુજરાતના પ્રસિઘ્ધ યાત્રાધામ બેટ દ્વારકાના મંદિરના ગેરવહિવટ તથા ટ્રસ્ટીમંડળની ગેરકાયદેસર નિમણુકના વિવાદો હાલ ન્યાયાલયમાં ચાલી રહ્યા છે તે દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે જાગૃત નાગરિક ભગવતપ્રસાદ પાઢની રીટ…
વિવિધ મેડિકલ કેમ્પ, દંતયજ્ઞ, ચામડીના રોગો સહિતનું નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવા બદલ એવોર્ડ એનાયત ઇન્ડીયન ૨ેડક્રોસ સોસાયટીની દ્વા૨કા શાખાને તેમની આ૨ોગ્ય સેવા બદલ ગુજ૨ાતના ૨ાજયપાલ ઓ.પી.…
શાળાના ૧૭૦ બાળકો સહિત ટીચીંગ સ્ટાફ પણ રમતોત્સવમાં જોડાયો ઓખા આઈ.એન.એસ. દ્વારકા નેવી સંચાલિત નેવલ ચિલ્ડ્રનમાં એલ.કે.જી., યુ.કે.જી. તથા ધો.૧ માં કુલ ૧૭૦ બાળકોને જ્ઞાન સાથે…
સહમંત્રી -ખજાનચી બીન હરીફ ચૂંટાયા દ્વારકા બાર એસોસીએશનની વર્ષ ૨૦૧૮ની યોજેલ સામાન્ય ચૂંટણીમાં એડવોકેટ સંજયભાઈ રાયઠઠ્ઠાની પેનલનો સતત ત્રીજી વખત વિજય થયો છે. કુલ ૮૩ એડવોકેટ…
દશારદાપીઠ કોલેજ દ્વારકામાં તાજેતરમાં એન.એસ.એસ. કેમ્પ યુનિટ-૧ (ભાઇઓ) માટેનો કેમ્પ તા. ર૦ થી ર૬ સુધી યોજાનાર હોય જેનું આજરોજ સવારે ૭.૩૦ કલાકે ઉદધાટન કરવામાં આવ્યું હતું.…
૫૫૭ રમતવીરો અલગ-અલગ રમતોત્સવમાં ભાગ લેશે દ્વારકાના દ્વારકેશ ૫૦૫ સ્કુલના મેદાન ખાતે ગુજરાત રાજય કક્ષાના માસ્ટર્સ ખેલકુદ સ્પર્ધાનું દ્વિદિવસીય આયોજનનો શુભારંભ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે…
કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવી અને આ આહલાદક દ્રશ્યને વિશ્વ ફળક પર લઈ જવા અત્યાર સુધી જે ઈવેન્ટ માટે અમદાવાદમાં…