તાલાલા પંથક કમલેશ્ર્વર ડેમ ઓવર ફલો દેવભૂમિ દ્વા2કા જિલ્લાના દ્વા2કા તાલુકામાં આજે વહેલી સવા2થી શરૂ થયેલા વ2સાદે સાંજ સુધીમાં સાડા સાત ઇંચ વધુ પાણી વ2સાવી દેતાં…
dwarka
જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા જામનગર ન્યુઝ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં…
બેઠકમાં ચાંદીપુરા વાયરસ, કોલેરા, ડેમો તથા માર્ગોની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી જામનગર બાદ મુખ્યમંત્રી દ્વારકામાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે જામનગર ન્યુઝ:…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ વલસાડના ઉંમરગામમાં 8.5 ઇંચ અને સુરતના કામરેજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો: વેરાવળ-જામનગરમાં 4-4 ઇંચ તેમજ જૂનાગઢના વિસાવદર…
ગણતરીના કલાકોમાં નભ નીચોવાતા ભારે હાલાકી, મેઘતાંડવ સર્જાયો હોય તેવી સ્થિતિ: 24 કલાકમાં 122 તાલુકાઓમાં મેઘમહેર: જૂનાગઢના કેશોદ-વંથલીમાં સવારથી અવિરત વર્ષા ચાલુ: દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદરમાં…
રાજકોટ ન્યૂઝ : લોકો મુશ્કેલીનાં સમયમાં ભગવાનને યાદ કરે છે. ત્યારે અલગ અલગ અંદાજમાં તેઓ ભગવાનને પ્રાથના કરતા હોય છે. ત્યારે લોકો દ્વારા ભગવાનને રીઝવવા માનતા…
ઠાકોરજીના બાળ સ્વરૂપ ગોપાલજીની જળયાત્રા યોજાઈ નૌકાવિહારના દર્શન વર્ષમાં ફક્ત એક વખત નીકળે છે દ્વારકા ન્યુઝ : યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ઠાકોરજીના બાળ સ્વરૂપ ગોપાલજીની જળયાત્રા…
દ્વારકાધીશને જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરાશે વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાશે દ્વારકા ન્યૂઝ : દ્વારકાધીશ જગતમંદિરમાં…
વીરતા સાહસની અનોખી કહાની એટલે ‘કારગીલ યુદ્વ’ કારગીલ વિજય દિવસના રજત જયંતિ મહોત્સવને અનુલક્ષીને બાઇક્ સાથે જવાનો દ્રાસ જવા રવાના રાજકોટની એન.સી.સી.ગૃપ હેડ કવાર્ટર્સ, એ.વી.પી.ટી.કોલેજ ખાતે…
અમેઝિંગ ફન વર્લ્ડને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ થીમ પાર્ક તરીકેનો એવોર્ડ એનાયત જામનગર ન્યૂઝ : યાત્રાધામ દ્વારકા નજીક નાગેશ્વર રોડ પર આવેલ અમેઝિંગ ફન વર્લ્ડને સમગ્ર ગુજરાતમાં…