ઘુમલી ગામે (ભાણવડ તાલુકો) આશાપુરા મંદિરના મહંતની લુંટારુઓ લુંટી અને મહંત સ્વ.હસુભાઈની હત્યાને સામાજિક કાર્યકર સતુભા જાડેજાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને લુંટારુઓને પકડી સખ્તમાં…
dwarka
૨ોઝનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુ૨ા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયા૨ા એનર્જીએ દેવભૂમિ દ્વા૨કાને પેટ્રોકેમિકલ હબ ત૨ીકે વિક્સાવવા યુએસડી ૮પ૦ મિલિયનનું ૨ોકાણ ક૨વા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રવણ તીર્થ યોજનાના આગોતરા આયોજન માટે કલેકટર આર.આર.રાવલના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ શ્રવણ તીર્થ યોજના વૃધ્ધઠ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ…
દ્વારકા ઉપરાંત માંડવી, પોરબંદર અને વેરાવળ બંદરો પર બનશે ક્રુઝ ટર્મિનલ ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે પ્રથમ દિવસે જ ઉધોગપતિઓએ ગુજરાતમાં…
લાખો માચ્છીમારીઓ બેકારીની ખપ્પરમાં હોમાતા બચાવવા તંત્ર કયારે જાગશે? ઓખા મંડળનો દરિયા કિનારો ગુજરાત જ નહીં દેશનો પ્રથમ કક્ષાનો માચ્છીમારી ઉદ્યોગ ગણવામાં આવે છે. અહીં લાખો…
દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, સરકારી હોસ્પિટલ અને જામખંભાળીયા બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે દંતયજ્ઞ યોજાશે ખંભાળીયાની એલ.પી.બદીયાણી હોસ્પિટલ તથા દ્વારકાના હંસાબેન રામજી ભાયાણી સરકારી હોસ્પિટલ તથા શિવગંગા ચેરીટેબલ…
પ્રજાસતાક પર્વે સન્માન થશે રાજયના દરેક જિલ્લાની જેમ દેવભૂમિ દ્વારકામાં પણ આગામી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જે માટે જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લા…
ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં નરસી ભુવન પાછળ તિરૂપતી સોસાયટીથી ગોજીયા એન્જીનીયરીંગ સુધી સી.સી.રોડ બનાવવાનું કામ અંદાજીત રૂ.૧૯.૬૧ લાખ તથા શિવહરી એપાર્ટમેન્ટથી…
ઓખા મંડળના ૨૯૭ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો રેડીયન્સ હોસ્પિટલ અમદાવાદ અને શ્રી ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાવલ દ્વારા રામજી ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, બાલમંદીર, દ્વારકા ખાતે તાજેતરમાં…
રાજયમાં પતંગ ઉત્સવ ઉજવણી અંતર્ગત ક‚ણા અભિયાન તા.૧૦ જાન્યુ. ૨૦૧૯ થી ૨૦ જાન્યુ. સુધી યોજવામાં આવેલ છે. પતંગ ઉત્સવમાં ઉપયોગમાં લેવાતા માંજા/દોરીને કારણે પક્ષીઓને ઈજા પહોંચે…