રાજકીય ગરમાવો, હાલની ચુંટણીમાં શિવજી અમૃતનો કળશ કોને? ઓખા મંડળના ઓખા નગરપાલિકામાં ૨૦૧૬માં યોજાયેલ સામાન્ય ચુંટણી બાદ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ માટે વંદનાબેન વિઠલાણી અને…
dwarka
ખંભાળીયા નગરપાલીકા નગરપાલીકાના પ્રમુખ શ્ર્વેતાબેન અમીતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઈ પી. ગોકાણી તથા ચીફ ઓફીસર એ.કે.ગઢવી તથા ખંભાળીયા શહેર યુવા ભાજપ પ્રમુખ અમીતભાઈ…
મતદાર યાદીને લગતી માહિતી માટે ૧૯૫૦ ટોલ ફ્રી કોલ સેન્ટર શરૂ: કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ તા.૦૧/૦૧/૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત…
ગાંધીનગર જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવશે અલવિદા દેવભૂમિ દ્વારકા…અલવિદા…પુરા ત્રણ વર્ષ અને ત્રણ માસના આ જિલ્લામાં અધિક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના કાર્યકાળને…
સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક યોજાઈ દ્વારકામાં તા.૧૮-૧૯ ફેબ્રુઆરીના સોમનાથથી દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ રથનું આગમન થશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતી સહિતના…
ત્રણ દિવસના મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: કાર્યક્રમમાં ધારાસભ્ય-સાંસદ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે દ્વારકાના સુરજકરાડી હાઈવે રોડ ઉપર પૌરાણિક રામ મંદિર આવેલ છે. આ મંદીરનો જીર્ણોધાર…
ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં આવેલ અનુબાપુવાળી શેરી બચ્છા પાડાથી સતવારાવાડ શેરી નં.૯માં નવી પાણીની પાઈપલાઈન તથા નવા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્ર્વેતાબેન…
યજ્ઞોપવિત-ચૌલકર્મ-લગ્નોત્સવ સહિતના કાર્યક્રમો દ્વા૨કાધીશ જગતમંદિ૨માં સેવાપૂજા ક૨તાં ગુગ્ગળી બ્રાહ્મણ પ૯પ સમુદાય દ્વા૨ા આજથી સતત પાંચ દિવસ સુધી પ૯માં સમૂહ લગ્નોત્સવનો વિધિવત પ્રા૨ંભ ક૨ાયો છે. તા.૬ ફેબ્રુઆ૨ીથી…
મગફળીનું સેમ્પલ ફેલ નહીં કરવા રૂ ૩ હજાર લેતા રંગે હાથે એ.સી.બી. ના સકંજામાં સપડાયા કલ્યાણપુર તાલુકાના ભાટીયા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડુતને મગફળીનું સેમ્પલ પાસ…
એક્રીશ્નલ ડેવલોપમેન્ટ કમિશ્નર ગાંધીનગર ફરજ બજાવતા ડો. નરેન્દ્રકુમાર મીનાની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે થતા તેઓએ ગત ૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળી લીધો હતો. અગાઉના કલેકટર…