ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઝારખંડના રાજયપાલ દ્રૌપદી મુર્મુ પધાર્યા હતા. તેઓએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના ભાવપૂર્વક દર્શન કરી ઠાકોરજીની પાદૂકા પુજન પણ કર્યું…
dwarka
રૂ.૫૮ હજારના મુદામાલ સાથે ૫ શખ્સો ઝબ્બે મોવાણ ગામના પાટીયા પાસે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાને ખાનગીરાહે હકિકત મળેલ કે વડત્રા ગામમાં…
ગ્રાહકો દ્વારા બેંકના કામચોર કર્મચારીઓની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પબ્લિક કેશલેસ તરફ વળે તે માટે અનેક યોજના-સ્કીમો બહાર પાડી છે જેને લોકોએ આવકારી પણ…
તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ને સોમવારના રોજ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિનની ઉજવણી યોગ કેન્દ્ર, નગરપાલિકા ગાર્ડન ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં પંડિતજીના સ્વભાવ…
સમગ્ર જીલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવશે આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. જેમાં ઈવીએમ અને…
૪૪૭ જેટલા દિવ્યાંગોને તપાસવામાં આવ્યા દ્વારકાની સ૨કા૨ી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેનો ચકાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૪૬ દિવ્યાંગોની તપાસણી થઇ હતી. એ પૈકી ૧૯૪ દિવ્યાંગો ગ૨ીબ અથવા…
દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળો જેવા કે પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ખાનગી ફાઇનાન્સરો, શ્રોફ, આંગળીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલો ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો તથા…
૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડીને લગ્નજીવનનો પ્રારભ કર્યો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજી ની સેવાપુંજા કરતા ગુંગળી બ્રાહ્મણ ૫૦૫ સમાજ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી સમુંહ લગ્ન ઉત્સવ નું…
રામમંદિરના ર્જીણોદ્ધાર-રામ પરિવારની નૂતન મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે સુરજકરાડીના આવેલા શ્રીરામ મંદિરના ર્જીણોદ્ધાર તેમજ નૂતન મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલ તા.૮મી ફેબ્રુઆરીથી ૧૦મી ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. ત્રિદિવસીય…
આંખના ૨૪૧ દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરાયું: ૩૨ દાતાઓએ બ્લડ ડોનેશન કર્યર્યું માનવ સેવા સમિતિ નિર્મિત એલ.પી.બદીયાણી હોસ્પિટલ, ડો.હંસાબેન રામજી ભાયાણી હોસ્પિટલ દ્વારકા તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ…