dwarfed

સિવિલ હોસ્પિટલના આંખ વિભાગની સારવારે ખાનગી હોસ્પિટલોને ઝાંખપ લગાવી

આધુનિક મશીનરી થકી કીકી, પડદાની સફળ સર્જરી કરી દર્દીઓ રોશનીથી ખુશ-ખુશાલ રિપોર્ટર: જાનવી વિસાણી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં વાર્ષિક આશરે 60000 થી 65000 દર્દીઓની…