Dr. Hedgewar

આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન

વિશ્ર્વના સૌથી મોટા દેશભકત સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને વિજયા દશમીના શુભદિને 100 વર્ષ થશે પૂર્ણ આરએસએસ જન્મજાત દેશભક્ત ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર (ડોક્ટર સાહેબ)નો…