મહેમાન બનેલા અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર પોતાના રાજકીય ભવિષ્ય ધ્યાને રાખતા ભારતની આશા ‘ઠગારી’ નિવડી ભારતના મહેમાન બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મસમોટી આર્થિક સંધીની જાહેરાત…
Donald Trump
વિશ્વની સૌથી જુની લોકશાહીનાં પ્રમુખ વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં વડાપ્રધાનને મળવા આવી રહ્યા છૈ. આગામી નવેમ્બર-૨૦ માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વર્ષના…
એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા ટ્રમ્પનું ભાવભેર સ્વાગત: શંખ, ઢોલ-નગારા, મંજીરાના નાદ વચ્ચે ૧૦૦૦ કલાકારોના ટ્રેડિશ્નલ નૃત્યથી ટ્રમ્પ અભિભૂત રોડ-શો, ગાંધી દર્શન અને મોટેરા સ્ટેડિયમમાં લાખો…
મોદી સરકારે ભારતના હિતોને ધ્યાને રાખી વિદેશો સાથે વ્યાપાર-ખરીદીના કરારો પ્રામાણિકતા સાથે કર્યા છે હજુ ગઇકાલે ૨૧મી તારીખે સમગ્ર વિશ્વે માતૃભાષા ગોરવ દિવસની ઉદવણી કરી. ગુજરાતીઓ…
ઉચ્ચ સ્તરીય કોમ્યુનિકેશન ઉપકરણોથી સજજ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની સિકયોરીટી યુએસ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે ત્યારે તેની સિકયોરીટી એટલે કે તેમની…
‘ટ્રમ્પકાર્ડ’ ‘ઠગારૂ ’ શા માટે? ભારત મુલાકાત સમયે ર્આકિ સંબંધોમાં અમેરિકાની પીછેહટ મુદ્દે ર્અશાીઓના ભવા ચઢયા: ડોલરની મજબૂતી, ટ્રેડ ડિફીસીટ, ક્રુડના રાજકારણ સહિતના મુદ્દે જમાદારી કરતા…
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી: મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડ શોના આયોજનને આખરી ઓપ આપ્યો વરિષ્ઠ સચિવો પાસેથી બારીકાઇથી વિગતો મેળવી માર્ગદર્શન આપતા વિજયભાઇ રૂપાણી અમેરિકી…
એ મુલાકાત એક બહાના હૈ!!! ટ્રમ્પ દંપતીની આગવી મહેમાનગતિ માટે રાજ્ય સરકારના ‘અછોવાના’ વચ્ચે ટ્રમ્પની બાલીશતાથી તેમની માનસિકતા પર ઉઠતા પ્રશ્નાર્થો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેની…
નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી બાદ જ ભારત સાથે વેપાર કરાર થાય તેવી ધારણા: ટ્રમ્પ પ્રવાસ મુદ્દે અનેક અટકળો ટ્રમ્પનો ભારત પ્રવાસ વેપાર-ઉદ્યોગ જગત માટે સકારાત્મક નિવડે તેવી…
બહારો ફુલ બરસાઓ, મેરા મહેબુબ આયા હૈ… અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪ અને ૨૫ના રોજ ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પના આ અતિમહત્વકાંક્ષી…