શાળા-કોલેજોમાં વેકેશન: ઘરમાં રંગ -રોગાન, સાફ-સફાઈમાં ગૃહિણીઓ વ્યસ્ત: ફટાકડા, દિવડા, હાર-તોરણ, કપડાની ખરીદીથી બજારમાં રોનક: ફરવાના શોખીનો રજા ગાળવા પહોંચશે હિલ સ્ટેશને દિવાળી પર્વનો આજથી એટલે…
Diwali Celebration
દિવાળી પહેલા આવતી આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણવામાં આવે છે આ એકાદશી તિથીને તમામ તિથિમાં સર્વ શ્રેષ્ઠ માનવમાં આવે છે. દિવાળીથી પહેલા આવતી આ એકાદશી…
આવતીકાલથી દિપાવલીના સાત દિવસના મહાપર્વની શરૂઆત થશે દિપાવલીના મહાપર્વની શરૂઆત રમાએકાદશીથી ભાઈબીજ સુધી ગણાય છે. આમ સાત દિવસનો મોટો તહેવાર દિવાળી છે. આસો વદ અગીયારશને સોમવારના…
બસ હવે થોડા જ દિવસો બચ્યા છે દિવાળીના તહેવારને , બધી જ ગૃહિણીએ દિવાળીની સાફસફાઈનું કામ ખૂબ જ જોર શોર થી ચાલુ કરી જ દીધું હશે.…
દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે. દિવાળી પર ગરીબોથી લઈ ને અમીરો બધાના ઘરો દીવા અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવે છે. આ દિવસે બધાના ઘરના…
રાજ્યના ૮૧૫ નગરોમાં કાળી ચૌદશની રાત્રીએ ગેરમાન્યતાનું ખંડન કરવા કાર્યક્રમનું આયોજન: સ્મશાન ખાતે ભજીયાની મહેફીલ જામશે સદીઓથી કાળી ચૌદશની ગે૨માન્યતા, ગે૨પ૨ંપ૨ા, જાત જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુિ૨વાજો,…
ગોવામાં દિવાળી ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ દ્વારા રાક્ષસ નારાકાસુરનો વિનાશ થયો હતો આ દિવસે ગોવામાં નારકાસૂરનો વિનાશ કરી લોકો દિવાળીનો…
હાથમાંથી રેતી સરકે તેમ એકાદશીથી ભાઈબીજ સુધીના કેલેન્ડરના સાત પાના જાણે પલકારામાં ફરી ગયા હોય તેવું લાગવા માડે તે પ્રકારે સમય જતો રહે છે અને માત્ર…
ઠગ્સ ઓફ હિંદુસ્તાનએ હિન્દીભાષાની એક્શન-એડવેન્ચર ફિલ્મ છે જેમાં પહેલી વખત અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ક્રીન પર સાથે નજર આવશે…આ મૂવી ૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ દિવાળી…
દરેકને પર્વોત્સવ દિવાળીની પોતપોતાની રીતે ઉજવણી કરવાની હોંશ હોય છે. એક તરફ શ્રીમંતો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ મધ્યમ વર્ગનાં લોકો પોતાના…