District

અધિક સિનિ. જજ એચ.વી. જોટાણીયા દ્વારા એડવોકેટ મિહિર દાવડાને સન્માનીત કર્યા જીલ્લા કાનુની સેવા સતા મંડળ,રાજકોટ દ્વારા શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્ટીયર તરીકે મિહીર દાવડાને સન્માનીત કરવામાં…

સી.આર.પાટીલ રાજકોટમાં: સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ સાથે બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 28મીએ આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા હોય આ કાર્યક્રમને ભવ્યતાથી સફળ બનાવવા કાર્યકરોને આહવાન કરતા…

સમાન વેતનનો ભંગ કરાતા કર્મચારીઓ દ્વારા ધરણા ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાક્ષિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી…

જામનગર તાલુકાના ઠેબા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવેલા શખ્સે મંદિરની ચાવી લઇ દાન પેટી કોઇ હથિયાર વડે તોડીને તેમાંથી રૂા.30 હજારની રોકડની ચોરી…

કાશ્મીરના સાંબા જિલ્લામાંથી ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢતું BSFKashmir: 16 માસમાં 11 સુરંગ મળી આવી !! બોર્ડર સિક્યુરિટી ફોર્સએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય…

આવતીકાલની ચૂંટણીમાં નિર્ભયપણે મતદાન કરવા પંકજ રાવલની અપીલ અબતક-રાજકોટ સૌ2ાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ- 2ાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઈ 2ાવલ તેમજ સૌ2ાષ્ટ્ર- કચ્છ પ2શુ2ામ યુવા સંસ્થાનના પ્રમુખ પંકજભાઈ દવે…

death.jpg

અબતક,ઋષી મહેતા, મોરબી વાંકાનેર પંથકમાં બે તથા હળવદ પંથકમાં એક મોત સહિત મોરબી જિલ્લાભરમાં અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા છે.  વાંકાનેર નજીક કાર પલ્ટી જતા રેલવે…

char

ચૂંટણી સંદર્ભે અધિક જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યા જાહેરનામા સરકારી નોકરી કે રોજગારમાં હોય તેવી વ્યક્તિ, લગ્નમાં વરઘોડા અને સ્મશાન યાત્રાને મુક્તિ ચૂંટણી સંદર્ભે રાજકોટ અધિક જિલ્લા…

CM Vijay Rupani

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કલ્પના હતી કે, પંચાયતો મિની સચિવાલય બને. તે કલ્પનાને સાકાર કરવા ગુજરાતે હાલ અત્યાધુનિક અને સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કાર્યો કર્યા છે,…

BJP

કોટડાસાંગાણી, લોધીકા અને રાજકોટ તાલુકામાં નવા હોદેદારોની વરણી લટકી ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં સંગઠનનાં હોદેદારોની નિમણુકની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે રાજકોટ જિલ્લાનાં ૧૭…