બાલંભાના ઉપસરપંચની રેતીની લીઝના પ્રશ્ર્ને ચાર શખ્સોએ કરી હત્યા લીઝ ચાલુ રાખવી હોય તો અમને પૈસા આપવા પડે તેમ રહી બંદુકમાંથી ફાયરિંગ કરી ઢીમઢાળી દીઘું: ઓફિસમાં…
Dhrol
દર્દીઓ અને તેના પરિવારજનો માટે રહેવાની અને ભોજનની સુવિધા ઉભી કરાશે પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમ, ઓકિસજન વ્યવસ્થા માટે પણ પૂરતુ આયોજન ધ્રોલનાં જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય…
ધ્રોલમાં ગનીબાપુએ અને જામનગર કોર્ટમાં યુનુસ મૌલાનાએ ઘા નાખી કુરાને શરીફ પવિત્ર ધાર્મિક ગ્રંથમાંથી 26 આયાતો રદ કરવા સુપ્રીમમાં આઇપીએલ કરનાર ઉતરપ્રદેશના શિયા વકફ બોર્ડના પૂર્વ…
ધ્રોલ તાલુકા ના લતીપર ગામ પંચાયત દ્વારા હાલ કોરોનાની બિજો સ્ટ્રેન શરૂ થયો જેને લઈ ને લતીપર ગામ માં કોરોના ના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય.…
સિધ્ધિ મેળવતી જી.એમ. પટેલ ક્નયા વિદ્યાલયની છાત્રાઓ ધ્રોલની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયની છાત્રાઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી મેળવી છે.…
દેડકદડથી ચણા લઈને યાર્ડમાં આવતા ખેડૂત,શ્રમિકને નડ્યો ધ્રોલના ત્રિકોણ બાગ પાસે એક ટેન્કરના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર ચાલક સહિત બેના મોત થયા હતા.મળતી વિગત અનુસાર…
જિલ્લા અને રાજયકક્ષાએ ગ્રાન્ટ ઇન હાઇસ્કુલ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા માટે પ્રેરાય તે માટેના પ્રોત્સાહક ઇનામ આપવાની સરકારી યોજના અંતર્ગત વર્ષ 2020-21 માટે જામનગર જિલ્લાની…
ધ્રોલ તાલુકાના ગામડાઓ તથા ઉંડ-1 નદી પરના ચેક ડેમો ભરી આપવા સંદર્ભે શાસક પક્ષના નેતા લખધીરસિંહ જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજુઆત કરી છે. તેમણે પોતાની…
ધ્રોલ તાલુકાના જિલ્લા પંચાયતની બે સીટો આવેલી છે. જેમાં ખારવા, લતીપર , બેઠક આવેલ છે. ૨૦૧૧ ના આંકડા ની માહિતી અનુસાર ધ્રોલ તાલુકાની કુલ ૫૩૪૩૨ની વસ્તી…
દિપડાના સમાચાર તદ્દન ખોટા, લોકોએ અફવાથી દુર રહેવા વન વિભાગની અપીલ ધ્રોલમાં બે દિવસ પહેલા દિપડો આવ્યાની વાતોથી લોકો અને ખેડુતોમાં ભયનો માહોલ ઉભો થયો છે.…