શહેરના રાજમાર્ગો ઉપર વિશાળ સંદલ શરીફ નીકળી: સીદી બાદશાહોએ આકર્ષણ ઝમાવ્યું ગરીબોના બેલી એવા હજરત ખ્વાઝા મોહકમુદ્દીન સેરાનીના ર૪૧માં ઉર્ષની શાનદાર ઉજવણીનો પ્રારંભ ગઇકાલથી ધોરાજી ખાતે…
dhoraji
આવ્યારોડ-રસ્તાના નબળા કામોની ખૂદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કરી કબૂલાત: નગરપાલિકાને નોટિસ રોડ, રસ્તા, ગારો-કિચડ, ગંદકી, સફાઈ સહિત અનેકવિધ પ્રશ્ર્નો ધોરાજીનાં નાગરીકો માટે સમસ્યા‚પ થયા છે.…
વર્ષ ૨૦૧૭-૧૮ના નવા હોદેદારોની વરણી, શપથગ્રહણ સમારોહ ધોરાજી લાયન્સ કલબ દ્વારા બુધવારે કડવા પાટીદાર સમાજ ખાતે વર્ષ ૨૦૧૭-૧૮ના નવા હોદેદારોની શપથવિધિ સમારોહ સાથે જ‚રિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક…
૭૬ ગીર ગાયો પૈકી ૬૦ ગાયોની બોલી બોલાઇ એક બાજુ શહેરથી લઈને ગામડાઓ સુધી રસ્તે રઝળતી ગાયો સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે તો બીજી તરફ…
શહેરમાં ઠેર ઠેર ભયાનક ખાડા, ચેતવણીના બોર્ડને આડશ નહી રખાતા પ્રજા પર ખતરો ધોરાજી તંત્ર અને કોન્ટ્રેકટરો ની ગાફેલીયત શહેર માં અનેક રોડ રસ્તા પર ભયાનક…
ભાજપ ઉમેદવાર હંસાબેન વઘાસીયાને મળેલા ૫૦૧ મત સામે કોંગ્રેસ ઉમેદવાર કુસુમબેન હીરપરાનો ૧૨૩૫ મત સાથે ભવ્ય વિજય ધોરાજીના વોર્ડ નં ૧૨ની પેટા ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવાર કુસુમબેન…
ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના પરીવાર અને ધોરાજી નું ગૌરવ વધાર્યું છે ધ્યેય કાનપુરીયા ની ઉમર ૮ અને પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ માં ત્રીજા માં અભ્યાસ કરે…
ધોરાજી કેમિસ્ટ અસોસિઅન દેશ ની સો જિલ્લા તા તાલુકા ના કેમિસ્ટો હડતાલ માં જોડાયા હતાં. અમારી માતૃસંસ એ આઈ ઓ સી ડી ના આદેશ ની સમગ્ર…
રોડ અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર મૂદે લોકોમાં રોષ ફાટી નીકળતા કલેકટર મારતી ગાડીએ ધોરાજી દોડી ગયા: વિજીલન્સ કમિટીની રચના ધોરાજી રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્ર્ને લઈને…
આમ જનતાની મુશ્કેલીઓ સામે તંત્રની નિષ્ક્રીયતાથી રોષે ભરાયેલા ધોરાજી વકીલ મંડળનું બંધનું એલાન ધોરાજી માં છેલ્લા ચાર વર્ષ ી રોડ રસ્તા કાદવકીચડ વગેરે પ્રશ્ને તંત્ર દ્વારા…