તા. ૪.૧૦.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ છઠ, રોહિણી નક્ષત્ર, સિદ્ધિ યોગ,ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં…
DHARMIK
તા. ૩.૧૦.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ ભાદરવા વદ પાંચમ, નક્ષત્ર: કૃત્તિકા, યોગ: વજ્ર, કરણ: કૌલવ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ): જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ…
સનાતન ધર્મમાં વર્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને…
શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો માટેનો પ્રેમનો દિવસ શ્રધ્ધાતી જે થાય તે સાચુ શ્રાધ્ધ કહેવાય આ દિવસે લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજાઓ અને પિંડદાન કરે છે.શાસ્ત્રો…
તા. ૨.૧૦.૨૦૨૩ સોમવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ ત્રીજ, ભરણી નક્ષત્ર, હર્ષણ યોગ, બવ કરણ આજે રાત્રે ૧૨.૧૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)…
તા. ૧.૧૦.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ બીજ, અશ્વિની નક્ષત્ર, વ્યાઘાત યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો…
વેણુ નદીના કાંઠેમા ઉમિયાના સાનીધ્યમાં સિદસરના આંગણે આયો0ત ત્રિદિવસીય મહોત્સવમા સૌરાષ્ટ- ગુજરાતના કડવા પાટીદાર પિરવારોએ ધેરલ્ધેર સાંજે 7:1પ કલાકે એક સાથે એક સમયે મા ઉમિયાની દિપ…
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા…
શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજી આ કલયુગમાં જાગૃત દેવ છે અને અમર છે.…
તા. ૩૦.૯.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ એકમ, રેવતી નક્ષત્ર, ધ્રુવ યોગ, તૈતિલ કરણ આજે રાત્રે ૯.૦૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ)…