સૌરાષ્ટ્રભરમાં હનુમાનજયંતિ… શુભ અવસરે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધશર્મિક માહોલ છવાયો છે. અને હનુમાન મંદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન મહાઆરતી, મા‚તી યજ્ઞ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં હનુમાનભકતો મોટી સંખ્યામાં ઉમટી…
DHARMIK
૧૪ મહાસ્વપ્નની દિવ્ય વણઝારના દર્શન સાથે પરમ સેવાધામ વૈયાવચ્ચ કેન્દ્ર માટે અઢી કરોડનું અનુદાન: સાત વખત દિવ્ય ઘંટના ઘોષ સાથે પ્રભુ જન્મના વધામણા લેવાયા રાષ્ટ્રસંત પૂજય…
અમદાવાદ નજીકના કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના નિષ્ણાંત-મુનિઓ દ્વારા એક યુનિક ‘ડિજિટલ ટ્રી’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં જૈન ધર્મના તમામ આચાર્યો-મુનિઓની…
ઘાટકોપરના શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘમાં આયંબીલ ઓળી પર્વ નિમિત્તિ ભાવિકોને આત્મકલ્યાણની આરાધના કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે અનેક અનેક ભાવિકો તપ -…
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મ જયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ…
રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઘાટકોપરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-હિંગવાલા લેનના આંગણે ભાવિકોને પ્રભુ ભકિતમાં ભીજવવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યતીત…
સૌરાષ્ટ્રના મુખમાર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નિકળી: સવારે મહાઆરતી – પૂજન – યજ્ઞ- બપોરે મહાપ્રસાદ અને સાંજે ભજન કિર્તન સંતવાણી લોકસંગીતના કાર્યક્રમો યોજાયા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે…
પૂર્વ અંકમાં આપણે જોયું કે, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાનો ર બે સેનાની વચ્ચે ઊભો રાખીને પોતાના શત્રુઓને ઓળખવા ઈચ્છે છે.ઇં૦ખ./૮૯/ઊંખ’૫ખ/.ખ જેમ અર્જુન શત્રુઓનોસારી રીતે પરિચય પ્રાપ્ત…
વિહીપ-બજરંગ દળ દ્વારા ગામે-ગામે વિશાળ શોભાયાત્રા: મંદિરોમાં પૂજા, અર્ચન, સુંદરકાંડના પાઠ, ધુન-ભજન અને કિર્તન, મહાપ્રસાદ: રાત્રે સંતવાણીના સુરો વહેશે: રામભક્તિમાં લીન ભાવિકો: આજે ભગવાન સ્વામિનારાયણની ૨૩૬મી…
સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી: પૂજન-અર્ચન-કિર્તન, જ્યોત પ્રાગટ્ય, સુખો-સેસા, ભંડારો, સત્સંગ, વિશાળ શોભાયાત્રા ‘લખ લખ વધાયું…. આયોલાલ ઝુલેલાલ’ના જયઘોષ સાથે સિંધી સમાજ દ્વારા નવા…