ગયા અંકમાં જાણ્યું કે અર્જુન પોતાની સામે ઊભેલા પોતાના શ અને અધારીસ્વજનોને જોઈને મોહવશ ઈ જાય છે. મોહવશ યા પછી અર્જુનની શું પ્રતિક્રિયા હતી તે હવે…
DHARMIK
શ્રીમદૃ્ રાજચંદ્રજી આવા અસાર‚પ સંસારમાં પણ મોહવિજેતા બનીને સારભૂત એવા મુક્તિના માર્ગ પર અગ્રેસર યાં હતાં. અજ્ઞાન‚પી અંધકારી વ્યાપ્ત, વિષય-કષાય અને રાગદ્વેષી ભરેલાં આ સંસારમાં પણ…
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્દ, રાજચંદ્રજીના ૧૫૦માં જન્મજયંતિ વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઇ છુ. તો સમગ્ર વર્ષ દરમ્યાન…
આચાર્યપદની ગરિમાને મુઠ્ઠી ઉંચેરી કરતાં અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા શ્રી હિંગવાલા સંઘમાં ઘાટ કોપરના શ્રી વર્ધમાન સનકવાસી જૈન સંઘ હિંગવાલાલેનના આંગણે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજય શ્રી…
ગત અંકમાં આપણે જોયું કે અર્જુન બે સેનાની વચ્ચે પોતાનો ર રાખીને શત્રુઓને જોવા ઈચ્છે છે. પરંતુ તેણે શું જોયું ? તે જાણીએ. પૃાપુત્ર અર્જુને ત્યાં…
ફાગણ સુદ આઠમી શુભાંરભ,અક્ષય તૃતીયાના પૂણોહુતિ જૈન દશેન તીઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ શ્રી આદિના ઋષભદેવ…
રાજસન-ભાંડવપુર ર્તીથ ૧ લાખી વધુ ગુરુભક્તોએ અંતિમ દર્શન કર્યાં લોકસંત તરીકે જાણીતા, વરિષ્ઠ ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયંતસેનસૂરિશ્વરજી મ.સા.નો અગ્નિ સંસ્કાર મોટી સંખ્યામાં ઉપસ્તિ ગુરુભક્તોની ઉપસ્િિતમાં ભાંડવપુર…
સંસાર દૃાવાનળ વિષે સૌ દૃાઝતા જન જાણજો, તન મન જુવાની સ્ત્રી સગાં સૌ નાશવંત વિચારજો. શ્રીમદૃ્ રાજચંદ્રજી અમૂલ્ય એવાં અમૃત સમાન વચનો આલેખતાં જણાવે છે કે…
પૂર્વના પ્રબળ સંસ્કારી અને બળવાન ક્ષયોપશમી એવા શ્રીમદૃ્માં લઘુવયી અસાધારણ સ્મરણાક્તિ, કવિત્વાક્તિ, વક્તૃત્વાક્તિ આદિૃ અનેક વિશિષ્ટ શક્તિઓનો આવિર્ભાવ યો હતો. નાનપણી જ શ્રીમદૃ્ને નવું નવું શીખવાની…