શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. કાલસર્પ દોષથી પીડિત ભક્તો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાથી…
DHARMIK
નિવૃત્તિકાળ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી જેવા કલ્યાણમૂર્તિએ ક‚ણાની ધારા વહાવી અનેક જીવોનું કલ્યાણ સધાય તેવી બોધવર્ષા કરી હતી. જો કે શ્રીમદ્ રાજચંદ્રજી આવા નિવૃત્તિક્ષેત્રોમાં ગુપ્તવાસમાં રહેવાના પ્રયત્ન…
મોટા ભાગનો ભણેલો વર્ગ એવુ માને છે કે અંધવિશ્ર્વાસી અને કર્મહીન લોકો જ તાવીજ, ‚દ્રાક્ષ, વીંટી, યંત્ર વગેરે ધારણ કરે છે પરંતુ હકીકત તો એ છે…
આજે એક એવી રહસ્યમય ગુફાની વાત કહીશ જેમાં ગયેલ વ્યક્તિ આજ દિન સુધી પાછી ફરી નથી. તેમજ આ અંગેનું રહસ્ય આજ દિવસ સુધી જાણી શકાયુ નથી.…
પવિત્ર શ્રાવણમાસમાં શિવજીની પૂજા-અર્ચના અને તેમની વાતો સાંભળવાથી પુણ્ય મળે છે તેવું તો સાંભળ્યું હશે તો આવો આજે અમે તમને શિવજીના એવા મંદિરની વાત વિશે જણાવીશું…
ગીરનાર રોડ પર અશોક શિલાલેખની સાથે જ દ્રવ્યેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ ટબુકી વાવ છે.આ સ્થળ એટલે જોગણીયા ડુંગરની તળેટી, જોગણીયા ડુંગરમાં…
ભગવાનને પ્રસન્ન કરવા આપણે દિવસમાં એવા ઘણા કામ કરતા હોય છીએ. દરેક વ્યક્તિને કોઇના કોઇ ઇચ્છા જરૂર હોય છે જેને વ્યક્તિને ઇચ્છાના હોય તો પણ નીરોગી…
રવિવારે તા. ૨૩-૭-૧૭ ના દિવસે રવિ પુષ્પામૃત યોગ છે. આ યોગ સવારે ૯.૫૩ થી સોમવારથી સવારના ૬.૧૬ સુધી છે. રવિ પુષ્પામૃત યોગ વર્ષમાં એક કે બે…
બગદાણા, પાટડી, વિરપુર, સતાધાર સહિતના ધાર્મીક સ્થળોએ ગુ‚પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમો: જ્ઞાનની કેડી બતાવનાર ગુ‚નો ઋણ ચુકવવાનો કાલે અનેરો અવસર રાજકોટ અજ્ઞાનનો અંધકાર દુર…
અષાઢ સુદ-૧૩ અર્થાત આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થઈ ચૂકયો છે. કુંવારિકાઓ મનગમતો માણીગાર મેળવવા અને પરિણીતાઓ પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતીનાં દરમિયાન ઘઉંના જવારાનું…