મેષ નાનાં, મોટા તથા વિશાળ કદના ઔદ્યોગિક સુધીના જાતકો માટે આ સપ્તાહ બહુ સારુ નીવડશે. જલ તત્વને લઈ કોઈ વિધ્ન આવવાની સંભાવના. ખાદ્ય ખોરાક કે પેકીંગ…
DHARMIK
જ્યારે વ્યક્તિ જાય મંદિર, તો કહે મનને આજ મળી શાંતિ દરેેક ધર્મના લોકો પોતાના મંદિરે દર્શન કરવા જતા હોય છે. મંદિર જ્યારે કોઈ પણ જાય તો…
ઉંઝાના આંગણે હિન્દુ સંસ્કૃતિનો દિવ્ય અને શ્રેષ્ઠ યજ્ઞ કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજીત દિવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું સીમાચિહન રૂપ અભૂતપૂર્વ આયોજન ઉમિયા માતાજી…
દાન કર્મ એટલે શ્રેષ્ઠ કર્મ, જે વપરાશ નહિ વાવણી છે આપણા બધા જ ધર્મો અને ધર્મગ્રંથોમાં દશ ટકા દાન ક૨વું પિ૨વા૨ માટે જરૂ૨ી છે, એવી વાત…
કથા, રાંદલ, શાંતિહોમ, પિતૃકાર્ય, લઘુરૂદ્ર, અનુષ્ઠાન જેવા કાર્યો થઈ શકશે: ૧૫ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પૂર્ણ કરતા કમુહૂર્તાની પૂર્ણાંહુતિ સોમવારથી કમુહર્તાનો પ્રારંભ થઈ રહ્યો મોટાભાગના શુભકાર્યો…
ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. આ મોબાઇલની કિંમત આશરે 2,000 જેવી થાય છે પરંતુ બલ્કમાં…
દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ, બાકીના પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં ગુરૂવા૨ તા. ૨૬ મી ડિસેમ્બ૨ સવા૨ે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અભુત…
મશહુર અભિનેત્રીનું ચોટીલામાં આગમનની જાણ થતા તેમના ચાહકો ઉમટયા હિન્દી , ગુજરાતી તથા સાઉથ સહિત ની અનેક ભાષાઓ ની ફિલ્મો માં અભિનય કરી પોતાના સૌંદર્ય અને…
૧૬મીએ રાત્રે ભવ્ય પ્રોસેસન (મોકીબ) નીકળશે ; ૧૭મીએ જન્મદિને વાયઝ ફરમાવશે; વિશ્ર્વભરમાંથી ૫૦ થી વધુ સ્કાઉટ બેન્ડ સુરાવલી પેશ કરશે વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના દર્મગૂરૂ બાવનમાં…
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી એ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીરના અનંતા ઉપકારોને યાદ કર્યાં જે પાવન અને પુણ્ય ભુમિ ઉપર ચરમ અને પરમ તીર્થકર પરમાત્મા નિવાણેને પામ્યા હતાં.…