માધાનો મધુરો વાસ, આવ્યો અધિક માસ આપણી ઋતુ તહેવારો નિયત સમયે રંગે-ચંગે ઉજવાઇ તે માટે આપણા આર્ષ દષ્ટાઓએ અધિક માસની આગવી વ્યવસ્થા કરી ભગવાન શ્રી કુષ્ણ…
DHARMIK
એક અસાધારણ ગ્રહોનો સંગમ 13/9/2020 ના રોજ સવારે 10.45થી બપોરે 12 દરમિયાન થવાનો છે. મોટાભાગના ગ્રહો તેમના ઘરમાં હશે. આજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો…
અધિક આસોનો ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનો ખૂબ જ મહિમા રહ્યો છે. આ માસ દરમિયાન ભક્તિ કિર્તનનો, દાન, પુણ્ય અને વ્રત કરવાની પંરપરા છે.…
૧૩ સપ્ટેમ્બરે વિશેષ ઓનલાઈન સભાનું આયોજન ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભક્તોના ગુરુદેવનો જન્મ…
ભારતીય સંસ્કૃતિ અનેક આક્રમણોનો સામનો કરી હજુ પણ અડિખમ વર્તમાન સમયના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ આ પૃથ્વીનું આયુષ્ય આશરે ૪૫૪૩ અબજ વર્ષનું ગણવામાં આવે છે બિગ…
ભગવાન મહાવીર દેશના સમિતિ ઉપલક્ષ્યમાં ૧૨ આચાર્યોના સાનિધ્યમાં વિશ્વ મંગલ મૈત્રી અને ક્ષમાપના દિવસ સંપન્ન ભગવાન મહાવીર દેશના સમિતિ દિલ્હી ઉપલક્ષે જૈન સમાજના ચારેય ફિરકાઓના દિગ્ગજ…
કાચબાને સાંસ્કૃતિક પ્રતીક તરીકેની પ્રતિષ્ઠા મળી તેનું મુખ્ય કારણ તેનો ઈન્દ્રિય ઉપરનો અજબ કાબૂ છે. તેનો ઈન્દ્રિય નિગ્રહ આદર પ્રેરે તેવો છે.જયારે તેને શત્રુ તરફથી ભય…
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંંઘના કમિટી મેમ્બર્સનો સંપૂર્ણ સાથ-સહયોગ ગોંડલ સંપ્રદાયના ગુરુપ્રાણ પિ૨વા૨ના તપસમ્રાટ પૂ. ૨તિલાલજી મ઼સા. એવં પૂજયવ૨ા અપૂર્વશ્રુત આ૨ાધિકા પૂ. મુક્તલીલમ ગુરુણીના સુશિષ્યા અખંડ…
ક્રાંતિકારી જૈન મુનિ સંતબાણજી દ્વારા સ્થાપિત નળકાંઠા પ્રયોગિક સંઘની વિવિધ પ્રવૃતિઓને બીરદાવતા મહાનુભાવો ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી દ્વારા ૧૯૪૭માં સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદી…
પૂ.મહોદય દ્વારા ૧૩૦ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દિક્ષા અપાઇ પુષ્ટિમાર્ગની આરાધનાના ધમધમતા તીર્થધામમાં વ્રજદર્શનની આબેહુબ ઝાંખી થશે જગતના લોકોના આત્મકલ્યાણ માટે પુષ્ટિમાર્ગની ભેટ આપનાર વિશ્ર્વ જગદગુરુ મદ્ વલ્લભચાર્યજીના…