ભગવાન શિવના 11માં અવતાર છે હનુમાનજી શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી રાહુને શનિદોષની પીડાથી મૂકતી મળે છે ચૈત્ર શુદ પુનમ એટલે કષ્ટભંજન દેવ…
dharmik news
હનુમાન જયંતિ નિમિતે હાલમાં સાદગીથી ઉજવણી, ઘરે સ્થાપના કરી કરાશે પૂજા કહેવાય છે કે હનુમાન જયંતીના દિવસે કરેલ જપ, તપ, પૂજા, દાન, અનેકગણુ ફળદાઈ છે.હનુમાન ચાલીસાની…
મેષ ધાતુ તથા અગ્નિ સંબંધિત ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે અનેક પ્રકારે લાભદાયી નીવડશે. ખાણ -ખનીજ એકમનાં જાતકો તથા હેવી મશીનરી સંબંધિત…
જગતમાં સાત ચિરંજીવીઓમાં (અમર આત્માઓ) જેની ગણતરી થાય છે એવા શ્રી રામભકત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પુનમને દિવસે થયો હતો. હનુમાનજીના જન્મની પૂર્વકથા વિલક્ષણ છે. પુંજિકસ્થલા…
સ્થાનકવાસી જૈન સમાજ શનિવારે અને મૂર્તિપુજક સમાજ રવિવારે મહાવીર જન્મ કલ્યાણક ઉજવશે કોરોના કાળના કારણે સતત બીજા વર્ષે દેશ-વિદેશમાં ભાવિકો ઘરે રહીને જ મહાવીર જન્મ કલ્યાણક…
રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે. આ દિવસે ભગવાન વિષ્ણુંનાં સાતમા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે.…
રામનવમી માત્ર રામના જીવનની જ નહીં પણ પીતા, માતા, ગુરૂ, પત્ની અને નાનાભાઈ પ્રત્યેની ફરજોની નિષ્ઠાનો દાખલો આપે છે જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર…
શ્રીરામનો જીવનમંત્ર હતો ‘ત્યાગમાં આગળ અને ભોગ’ માં પાછળ રામ અને કૃષ્ણના રંગે ભારત જેટલું રંગાયું છે એટલે બીજા કોઈના રંગે રંગાયું છે ખરું ? રામ …
આશરે પોણા બે કલાકની ખગોળીય ઘટનાનો વિજ્ઞાન ઉપકરણ, ટેલિસ્કોપથી અદ્ભૂત નજારો જોવા મળશે અવકાશમાં સમયાંતર ે ખગોળીય ઘટના બને છે તેના ભાગ રૂપે શનિવાર તા. 17મી…
વિષ્ણુના પ્રત્યેક અવતાર સાથે પૌરાણિક દંતકથા દ્વારા ધાર્મિક સામાજિક સંદેશનું મહત્વ રહેલું છે મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકીનો પ્રથમ અવતાર છે હિન્દુ પંચાંગ અનુસાર…