dharmik news

DSC 2626.jpg

ધરમપુરનાં રાજુજીએ સ્વાધ્યાયમાં વહાવી જ્ઞાનસરીતા: પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૧૩મી સુધી દરરોજ પ્રવચન શ્રેણીનું આયોજન જૈનોના અતિપાવન મનાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત…

HPA 0565.jpg

પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રજવાડી પધરામણી: હજારો ભાવિકોએ સમવશરણ વંદનાવલી અર્પણ કરીને પ્રભુ મિલનની દિવ્યાનુભૂતિ કરતાં દ્રશ્યો સર્જાયા હજારો હજારો ભાવિકોની હૃદયધરા…

Paryushan

૧૩મીએ સવંત્સરી મહાપર્વ: ઉપાશ્રયોમાં પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો જૈન સમાજના અતિ પાવનકાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જૈન-જૈનેતરો આઠ દિવસ…

સ્વયંભૂ, બિંદુ, સ્થાપિત, ચર અને ગુ‚ એમ પાંચ પ્રકારના શિવલીંગ હોય છે શિવલીંગ આકાશ‚પ છે લિંગમાં બધા જ ભગવાન અને દેવો છે. શિવલિંગની પુજાથી બધા જ…

યજ્ઞોપવિત સામાન્ય અર્થમાં ત્રણદારોને ગાંઠવાળી સુતરની માળા બનાવવી તેને શોભા માટે કે જ્ઞાતિ રીવાજ મુજબ પહેરવી અને બાકીના સમયે ખીટીએ લટકાવી દેવાનું સુતર નથી આવું કરવાવાળા…

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ભકતોનું મહેરામણ પૂજન-અર્ચન કરવા ઉમટી પડયું છે. વહેલી સવારથી જ પૂજન અર્ચનથી શિવાલયો ધમધમ્યા હતા. રાજકોટ…

આજે સમગ્ર રાજયમાં ટાઢી શિતળા સાતમનું પર્વ ઉજવાઈ રહ્યું છે. ઘણા ઘરોમાં આજે શિતળા સાતમને દિવસે ચુલો કે સગડી સળગાવવામાં આવી નથી. ઠંડુ ખાવામાં આવે છે.…

આજે નાની શિતળા સાતમ છે સૌરાષ્ટ્રભરમાં શિતળા માતાજીના મંદિરોમાં આજે બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતાવહેલી સવારથી જ મંદિરો પૂજન અર્ચનથી ધમધમ્યા હતા આ ઉપરાંત નાની…

rajkot jain upasharya news

રાજકોટમાં જૈન ઉપાશ્રયમાં એક સાથે 6 સંતો અને 75 સાધ્વીજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ થવાનું છે તે રોયલ પાકૅ ઉપાશ્રયની પાવન એવમ્ પવિત્ર ભૂમિનું મહાત્મય જાણીએ… તપ…

namramuni maharaj

સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધના એવમ્ આગમન વાચના આત્માના અતલ ઊંડાણી પરમ જ્ઞાનનું પ્રાગટ્ય કરીને હજારો આત્માઓને સત્યનો બોધ પમાડી રહેલા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મનાદે ચાલી રહેલી…