મેષ કોઈ પણ પ્રકારનાં ઈંધણ તેમજ અગ્નિ, વિજળી સંબંધિત ઉત્પાદ તથા વ્યાપારનાં એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. જનરલ ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ…
dharmik news
મેષ ઉતાવળ, ગુસ્સા તથા અન્ય ઉગ્ર આવેગો પર હળવો કંટ્રોલ રાખવો, પિતની તાસીર વાળા જાતકો એ વિશેષ માવજત રાખવી. આ સપ્તાહે ખર્ચા વધી જવાની શકયતાઓ. દુષિત…
હનુમાન જયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું…
શોભાયાત્રા, પારણા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુલત્વી: ગૂરૂ પુષ્યામૃત યોગના સંયોગ સાથે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવી કરશે પૂજન-અર્ચન : લીમડા અને ગુગળના ધૂપ સાથે…
દર્શનાર્થે આવતા ભાવિકોની ભીડથી કોરોનાનું જોખમ ન વધે તે માટે લેવાયો નિર્ણય સમગ્ર વિશ્ર્વમાં વસતા વૈષ્ણવ સમાજના આસ્થા સામાન રાજસ્થાનના નાથદ્વારામાં આવેલ શ્રીનાથજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમ…
ર્માં ઉમિયાની અખંડ જયોત-રથ સાથે ૧૨૫ સાઈકલ યાત્રિકો રાજકોટથી મોટા લીલીયા જશે ઉમિયાજી યાત્રા સંઘનું ભકિતપૂર્ણ આયોજન : ૨૬ માર્ચે રાજકોટથી રવાના કડવા પાટીદાર સમાજના કુળદેવી…
રાજૂલામાં વૃંદાવન બાગ તા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનાં લાર્ભો ચાલી રહેલી પૂ. મોરારીબાપુની રામકામાં બીજા દિવસે મોટી સંખ્યામાં કા શ્રવણ ર્એ ભાવિકો ઉમટયા દાનની વ્યાખ્યા બદલવાની…
મેષ નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકારના નાના તથા છુટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અધુરા રહેલ સામાજીક તેમજ વહીવટી કાર્યોને સંપન્ન…
લીંબડીથી જાખણ ગામ પાસે આવેલ વિશ્વ વિખ્યાત લાઈફ મિશન – રાજ રાજેશ્વરધામ ખાતે પુરા ભારતમાં બીજા નંબર નું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મંદિર છે. આ લાઈફ મિશનમાં…
મેષ તમામ સરકારી વિભાગનાં ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-…