ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓના પ્રોમોશન ડ્યૂ હતાં. જેમાં હવે પ્રથમ રાઉન્ડમાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ…
dgp
ધાર્મિક સ્થળોએ ભેગા ન થવાનું અગાઉ જણાવાયું હોવા છતાં પણ લોકો ભેગા થતા હોવાના બનાવો બની રહ્યાં છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજ રોજની પ્રેસ…
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી જણાવ્યું હતું કે, આજે રેલ મંત્રાલય દ્વારા ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ માટે કેન્દ્ર દ્વારા…
રાજય પોલીસ દળમાં વિશિષ્ઠ ફરજ બજાવનાર IPS સહીતના પોલીસ અધિકારી અને કમઁચારીઓને મહામહીમ રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયેલ હતા. જે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાનો સમારોહ…
ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક…
કેસની વધુ સુનાવણી ૧૫મી નવેમ્બરે મુકરર રાજ્યમાં કાયમી DGPની નિમણૂકના મુદ્દે થયેલી રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ચૂંટણી પંચને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કર્યો છે. સાથે…
કાયમી ડીજીપીની પિટિશનમાં હાઈકોર્ટ ૧૩મીએ ચૂકાદો આપે તેવી શકયતા રાજ્યમાં કાયમી ઉૠઙની નિમણૂકના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે…
રાજયના પોલીસ વડા કોને બનાવવા તે અંગે ગઇકાલે દિવસ દરમિયાન દોડધામ રહી હતી. ગીથા જોહરી, શિવાનંદ ઝા અને પ્રમોદકુમારના નામની ચર્ચા ચાલી રહી હતી અને સિનિયોરીટી…