દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે. વિશ્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓ પૈકી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે . ગુજરાત ન્યૂઝ રાજ્યની ઉધોગ નીતી ભવિષ્યના…
Development
NFSA હેઠળ અનાજ વિતરણ બાબતે રાજ્યની કુલ ૩૮૨.૮૪ લાખની વસ્તીને કાયદા હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો 5-Gનાં સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત…
મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ `૩૮૪ કરોડની જોગવાઈ મહેસૂલ વિભાગ માટે કુલ `૫૧૯૫ કરોડની જોગવાઇ ગુજરાત સમાચાર મહિલા-બાળ…
શિક્ષણ વિભાગ માટે કુલ ` ૫૫,૧૧૪ કરોડની જોગવાઇ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ `૪૩૭૪ કરોડની જોગવાઇ જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત ગુજરાત ન્યૂઝ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ…
કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારકા જે ચાર ધામ પૈકીનું એક યાત્રાધામ છે તથા રોજ હજારો પ્રવાસીઓ આવતા ધંધા રોજગારની તકો વધતી હોય તેમાં ઉમેરો કરવા માટે…
ગાંધીનગરમાં રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હસ્તે ઇન્ડિયન રોડ કોંગ્રેસના દ્વિપક્ષીય અધિવેશનનો પ્રારંભ ગાંધીનગર ન્યૂઝ વિકસિત ભારત 2047 સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા બ્રીજ નિર્માણમાં ક્વોલીટી વર્ક…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી વિષય ઉપર વાર્તાલાપ યોજાશે ઓનલાઇન સેમિનાર દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પહોંચશે ફાયદો પહેલાના સમયમાં માર્કેટિંગ માત્ર મોટા ધંધા વાળા લોકો…
ટકાઉ વિકાસ સાર્થક કરવા પાંચ વર્ષમાં 1548.50 હેકટરમાં વૃક્ષારોપણ હવે મિંયાવાંકી જંગલોનો ઉપહાર ઈશ્વરીયા પાર્ક સૌરાષ્ટ્રના પાટનગરલ, ઔદ્યોગીક ધર્મસંસ્કૃતી અને વિદ્યાનગરી રાજકોટે વિકાસની સાથે પ્રાકૃતિક જતનની …
રમતમાં હારજીત થતી હોવાથી બાળકમાં હાર પચાવવાની આદત પડે છે તેમજ જીતવા માટે સાહસ પણ જન્મે છે આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિ તણાવ વચ્ચે જીવતી હોય…
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પીએમ 10નું સ્તર ઊંચું : સતત બાંધકામો, ઉદ્યોગો અને બીજી અનેક પ્રવૃત્તિ અર્થતંત્રને તો વેગ આપી રહી છે પણ પર્યાવરણને નુકસાન…