desert Salt

કચ્છના નાના રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે.…