૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫માં લોન્ચ કરાયેલા પ્રથમ એસ્ટ્રોસેટ-૧ની મર્યાદા આવતા બે વર્ષમાં પૂર્ણ થતા હવે એસ્ટ્રોસેટ-૨ લોન્ચ કરવાનું ઈસરોનું મિશન ઈન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરોએ હવે ભારતના બીજા…
delhi
એન્ટી કરપ્શન અને સતત દેખરેખ મામલે પંજાબ નેશનલ બેંકને મળેલા એવોર્ડનું કૌભાંડ બાદ સુરસુરીયુ નિરવ મોદીની પેઢીઓ પર દરોડાનો દોર: ૨૦૦ી વધુ બોગસ કંપનીઓ રડારમાં પંજાબ…
અપોલો હોસ્પિટલમાં ‘મેડિકલ મિરેકલ’: એક કલાક હૃદય બંધ રહ્યા બાદ ફરી ધબકતા ડોકટરો પણ સ્તબ્ધ કહેવાય છે કે ડોકટરએ ભગવાનનું બીજુ રૂપ છે. ગંભીરમાં ગંભીર બિમારીઓનો…
૧૦ લાખ કરોડના દેવા માફીથી આર્થિક વિકાસને પણ ફટકો પહોંચવાની ભીતિ દેશભરમાં ખેડૂતો દ્વારા દેવા માફીનું આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્ર અને…
મુખ્ય ૧૨ પોર્ટસનો ઓપરેશનલ પ્રોફિટ રૂ ૫,૦૭૦ કરોડે પહોચ્યો વિકાસની રાજનીતીથી ચૂંટાઇ આવેલી મોદી સરકાર વેપાર-વાણિજ્યઅને રોજગારી વપારવા માટે છેલ્લા ત્રણ વર્ષના અનેક મહત્વના નિર્ણયો લઇ…
નૈઋત્યનું ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમબંગાળમાં સારા વરસાદની આગાહી જ્યારે ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ હતી. મહારાષ્ટ્રમાં…
સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને સરકારને મિલકતના રેકોર્ડ તૈયાર કરવા છ મહિનાનો સમય આપ્યો બ્રિટીશકાળી ત્યાર સુધી સરકારની તમામ ભાડાપટ્ટાની મિલકતોનો રેકોર્ડ તૈયાર કરવા સેન્ટ્રલ ઈર્ન્ફોમેશન કમિશન દ્વારા…
ઈરાનમાં હસન ‚હાની ફરીથી રાષ્ટ્રપતિ બનતા ચાબર પોર્ટના વિકાસ માટે ભારતને સરળતા રહેશે વેપાર-વાણિજય માટે ભારત મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટનો ઈરાનમાં વિકાસ કરી રહ્યું છે. આ પોર્ટથી…
સુપ્રીમમાં થશે મહત્ત્વની સુનાવણી સરકાર વિવિધ સરકારી યોજનાના લાભ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવી રહ્યા છે ત્યારે પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જોડવા અંગે…
એક મિનિટ સુધી દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં અસર દિલ્હીના ધામા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા. જેમાં એનસીઆર વિસ્તાર પણ ધણધણી ઉઠયો…