ઈરાનમાં હસન ‚હાની ફરીથી રાષ્ટ્રપતિ બનતા ચાબર પોર્ટના વિકાસ માટે ભારતને સરળતા રહેશે વેપાર-વાણિજય માટે ભારત મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટનો ઈરાનમાં વિકાસ કરી રહ્યું છે. આ પોર્ટથી…
delhi
સુપ્રીમમાં થશે મહત્ત્વની સુનાવણી સરકાર વિવિધ સરકારી યોજનાના લાભ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવી રહ્યા છે ત્યારે પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે જોડવા અંગે…
એક મિનિટ સુધી દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં અસર દિલ્હીના ધામા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા. જેમાં એનસીઆર વિસ્તાર પણ ધણધણી ઉઠયો…
વિર્દ્યાર્થીઓ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ કી એસએમએસ, ઈ-મેઈલ અને આઈવીઆર દ્વારા પણ પરિણામો મેળવી શકશે નવીદિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) દ્વારા ૯ માર્ચી ૨૯ એપ્રિલ…