કેએલ રાહુલ અને આથિયાએ તેમની પુત્રીનું એકદમ યુનિક નામ કર્યું જાહેર આથિયા શેટ્ટીએ દીકરીની પહેલી ઝલક બતાવી તાજેતરમાં, નવા માતા-પિતા આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમની…
Daughters
સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત “સ્નેહનું વાવેતર” સમૂહ લગ્નત્સમાં જેતપુરના આંગણેથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના સહયોગ થકી રવિવારે રજવાડી ઠાઠ-માઠ સાથે પરંપરાગત રીતરિવાજોની…
7 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય નરાધમ વૃદ્ધે આચર્યું દુ*ષ્કર્મ સાત વર્ષની બાળા આરોપીની દુકાને કોઈ વસ્તુ લેવા માટે ગઇ હતી આરોપીએ પેપ્સીકોલા આપવાના બહાને ઘરમાં…
મુસ્લિમ સમાજનું નામ રોશન કરતી દીકરીઓનું કસ્બા શેરી ખાતે સન્માન સમાજના આગેવાનો દ્વારા ગિફ્ટ અને મોમેન્ટો આપી કરાયા સન્માનિત મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સમાજના લોકો બહોળી…
હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આજે પણ હિન્દુ લોકો નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરે છે, પરંતુ એ પણ સત્ય છે કે કેટલાક લોકો…
જય વેલનાથ યુવા મંચ આયોજીત 10,000થી વધુ લોકોએ ભોજનનો લ્હાવો લીધો, કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવિયા તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓએ નવ દંપતીને આશિર્વાદ પાઠવ્યા જય…
સર્વમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત અબતકની શુભેચ્છા મુલાકાતમાં સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ આપી માહિતી તોરીખ 8.3 શનિવાર ના રોજ માં-બાપ વિહોણી સર્વજ્ઞાતિ ની 51 દીકરીઓના …
પાંચ દિકરીઓના ઉઘોગપતિઓ ક્ધયા દાન આપી હરખના હિંડોળે ઝુલાવી સમૃઘ્ધ કરીયાવર સાથે વિદાય આપી ગોંડલ નાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓ નાં…
દીકરીઓ સમૃધ્ધ કરિયાવર આપી અશ્રૃભીની આંખે સાસરે વળાવાશે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જય વેલનાથ યુવા મંચના સભ્યોએ આપી માહિતી જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અધ્યક્ષ દેવભાઇ…
દીકરીઓને સમૃઘ્ધ કરિયાવર આપી સાસરે વળાવી સામાજિક કુરિવાજોને તીલાંજલી આપી સમાજના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ અને સુખાકારી માટે અનિવાર્ય બનેલા સમૂહ લગ્ન આજે સમાજની જરૂરિયાત બની ચૂકી…