ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં ઘણી હેરિટેજ સાઇટ્સ છે જે ભૂતકાળની ઝલક આપે છે. એટલું જ નહીં, અહીં હાજર શહેરોનો…
Culture
યુનેસ્કોએ આપ્યું પ્રમાણપત્ર પેરિસ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા એ પ્રમાણપત્ર સ્વીકાર્યું: મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી દેવીશક્તિની…
આપણી સંસ્કૃતિ અનેરી છે. જેના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. વેદ અને પૂરાણો સાક્ષી છે કે…
‘નોકરી કરનાર વ્યક્તિઓનો પહેરવેશ સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પાડનાર હોવો જોઈએ’ જો તમે ગુજરાતની પોશાક સભ્યતા વિશે જાણતા નથી તો તમે ગુજરાતી નથી.ભારત દેશ જેટલી વિવિધતા…
માનવી એક સામાજીક પ્રાણી છે, આપણાં મનમાં રોજ સારા અને ખરાબ વિચારો આવતાં જ રહે છે: એક સુવિચાર પ્રગતિ કરાવે તો ખરાબ વિચાર શેતાન બનાવી દે…
ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા…
ગુજરાતી ગરબા એટલે.. લગભગ સાડા પાંચેક હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં રાસ ગરબા રમી , માનવ જાતને રાસની સંસ્કૃતિ અર્પણ કરી હતી, અલબત્ત એવું કહેવાય…
ગુજરાત ન્યૂઝ 6 ડિસેમ્બરે ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર માનવતાની યાદીમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આજે અહીં આ માહિતી આપી હતી.…
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (ઠવશયિં મયતયિિં જ્ઞર ઊીંભિંવ) હંમેશા મુલાકાતીઓને આકર્ષતું હોઈ છે.…
બિહારના મુંગેરમાં છઠના તહેવારનું વિશેષ મહત્વ ધાર્મિક ન્યુઝ લોક આસ્થાના મહાન તહેવાર છઠને લઈને ઘણી ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે, તેમાંથી એક એ છે કે ભગવાન શ્રી…