Culturalprogramme

WhatsApp Image 2024 03 06 at 14.47.12 e7cd2007.jpg

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…