cricket

Virat Kohli | Cricket | Sport

કેપ્ટન તરીકે કોઈપણ ભોગે જીત હાંસલ કરવાની કોહલીની ઈચ્છાએ તેની બેટીંગને પ્રભાવિત કરી: ગાંગુલી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વિરુઘ્ધની ટેસ્ટમેચમાં વિરાટની…

Team India | Test Match | Cricket

ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટે કારમો પરાજય આપી ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧ી જીતી લીધી રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ:…

Ipl | Cricket

સટ્ટા બજારમાં ગુજરાત લાયન્સની ટીમ ત્રીજા ક્રમે: મેચના અડધા કલાકમાં આંગડિયા મારફત નાણાં ચૂકવી દેવામાં આવે તેવી વ્યવસ્થા આઈપીએલ સિઝન-૧૦ ૫મી એપ્રિલી શરૂ થવાની છે ત્યારે…

Suresh Raina | Ipl | Cricket | Gujrat Lions

રાજકોટની ગરમીમાં સેટ થવા ગુજરાત લાયન્સની ટીમ બપોરે નેટ પ્રેકટીસ કરશે: બીજી એપ્રિલે પ્રેકટીસ મેચ  આગામી પાંચમી એપ્રિલથી આઈપીએલની ૧૦મી સિઝનનો આરંભ થઈ રહ્યો છે ત્યારે…

Steven Smith | Cricket | Sport

ડેવિડ વોર્નરે અર્ધી સદી ફટકારી: કુલદિપ યાદવનું શાનદાર ટેસ્ટ ડેબ્યુ ઓસ્ટ્રેલીયાની ૩ વિકેટો ખેડવી ધર્મશાલામાં આજી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે શ‚ યેલી બોર્ડર ગાવસ્કર શ્રેણીની ૪ી…

Cricket | Sport | Test Match

ઈન્જર્ડ સુકાની વિરાટ કોહલી ટીમની બહાર: કુલદિપ યાદવને ટેસ્ટ કેપ: અજીંકયે રહાણેએ સુકાની પદ સંભાળ્યું હિમાચલપ્રદેશ ક્રિકેટ એસો.ના ધર્મશાળા સ્ટેડિયમ ખાતે આજી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે…

Anurag Thakur | Cricket | Sport

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા રમતમાં પોતાની મરજી ચલાવવા માંગે છે બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીને નિશાન બનાવવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને ઝાટકી નાખતાં…

Sheyans | Cricket | Sport

ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં શ્રેયસે ૨૦૦ રન કર્યા હતા ઓસ્ટ્રેલિયા સામેની ચોી ટેસ્ટ માટે શ્રેયસ અયરને વિરાટ કોહલીની જગ્યા માટે તેડુ મોકલાયું છે !! જી…

Keshal Bansal | Ipl | Gujrat Lions | Intex

ગેઇમ મારી છે…ઇન્ટેક્સ ધૂમ મચાવશે   ગુજરાત લાયન્સની ટીમના ઓનર અને ઇન્ટેક્સ કંપનીના સર્વે સર્વા કેશવ બંસલ બન્યા ‘અબતક મીડિયા હાઉસ’ના મોંઘેરા મહેમાન. બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ…

Keshav Bansal | Sport | Cricket

યુવાનો માટે ક્રિકેટ એ ભારતમાં ખૂબજ લોકપ્રિયતા ધરાવતે ખેલ છે. અને તેમાં પણ આઈપીએલના ટવેન્ટી ટવેન્ટી મેચ એ તો યુવાનોને ઘેલુ લગાડયું છે. રાજકોટનીગુજરાત લાયન્સની ટીમ…