રાજકોટમાં ચારેબાજુ આઈપીએલ ફીવર છવાયો છે ત્યારે ગઈકાલે રમાયેલા ગુજરાત લાયન્સ સામે મેચ રમવા આવેલી કોલકતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટસમેન યુસુફ પઠાણ અને ‘અબતક’ના મેનેજિંગ ડીરેકટર…
cricket
કરોડો ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ ફિવરમાં જકડાશે: ચોક્કા-છગ્ગાની રમઝટ બોલશે: આજે ભવ્ય ઓપનીંગ સેરેમની બાદ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે જંગ આજથી ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ સતત ૪૭…
સુકાની ગૌતમ ગંભીરની આગેવાનીમાં રાત્રે ૯:૦૦ કલાકે જેટની ફલાઈટમાં કે.કે.આરની ટીમ આવી પહોંચશે: શુક્રવારે ખંઢેરીમાં ગુજરાત લાયન્સ અને કે.કે.આર વચ્ચે આઈપીએલ જંગ જામનગર રોડ સ્તિ સૌરાષ્ટ્ર…
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ માટે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાની સીઇઓ તરીકે સંભાળી કામગીરી ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવી…
ગુજરાત લાયન્સના જકાતી, પોલીસ કમિ. ગેહલૌત, મ્યુ.કમિ. પાનીની પ્રેરક ઉપસ્થિતિ સ્વ.બળવંતભાઈ મહેતા જીલ્લા પંચાયત તથા રિકીએશન કલબના સંયુકત ઉપક્રમે આયોજીત આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન…
‘સોની’ની અપેક્ષા કરતા વધુ રકમ સાથે જાહેરાતની બધી જગ્યાઓ ૧૩૦૦ કરોડથી વધુની રકમમાં વેચાઇ ગઇ આઈપીએલના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આઈપીએલ-૧૦ના મેચ જોવા…
ખંઢેરીમાં રમાયેલા અત્યાર સુધીના મેચના બંદોબસ્તના રૂ. ૩ કરોડ બાકી બીલની પોલીસ દ્વારા કડક ઉઘરાણી કરાશે: મુખ્ય મંત્રી રૂપાણી આઇપીએલના ઉદઘાટનમાં આવે તે પહેલાં સૌરાષ્ટ્ર ક્રિકેટ…
ડવાઈન સ્મિ ૪ એપ્રિલે અને ડવેન બ્રેવો ૬ એપ્રિલે રાજકોટ આવશે: ગુજરાત લાયન્સની ટીમ આજે નેટમાં ફરી પરસેવો પાડશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંડેરી સ્તિ સ્ટેડિયમ ખાતે…
કેપ્ટન તરીકે કોઈપણ ભોગે જીત હાંસલ કરવાની કોહલીની ઈચ્છાએ તેની બેટીંગને પ્રભાવિત કરી: ગાંગુલી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વિરુઘ્ધની ટેસ્ટમેચમાં વિરાટની…
ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટે કારમો પરાજય આપી ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧ી જીતી લીધી રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ:…