પ્રથમ ટેસ્ટ રમી રહેલા હાર્દિક પંડયાની સટાસટી, ૪૯ બોલમાં ફિફટી ફટકારી: રહાણેની પણ અડધી સદી: શ્રીલંકાએ 117 રનમાં 3 વિકેટ ગુમાવી ગાલે ખાતે રમાઈ રહેલી પ્રથમ…
cricket
ધવને પોતાના હાઇએસ્ટ સ્કોર ૧૮૭ વટાવ્યો પણ બેવડી ચૂકી ગયો: પ્રથમ ટેસ્ટ ભારત ૪૩૬/૫, ધવન ૧૯૦ અને પુજારા ૧૫૩ રન બનાવ્યા ભારતીય ડાબોડી ઓપનર શિખર ધવને…
શિખર ધવન અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ માટે ૨૫૦ થી વધુ રનની પાર્ટનરશીપ: ધવન બેવડી ચુકયો અને પુજારા સદી ભણી: ભારત 399/3 ભારત અને શ્રીલંકા…
લંકાનો ગઢ હાંસલ કરશે વિરાટ આણી મંડળી ? રવિ શાસ્ત્રીને ચીફ કોચ તરીકેની જવાબદારી સોંપાયા બાદ આજથી શ્રીલંકા સામે ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી…
કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વિમેન્સ વર્લ્ડ કપનો ફાઈનલ: સ્પોર્ટસમેન સ્પિરીટ દાખવી ઓસ્ટ્રેલીયાની બ્લેકવેલે હરમનપ્રીતને ટી શર્ટ આપ્યું મહિલા વિશ્ર્વ કપમાં ઈગ્લેન્ડને ભરી પીવા હરમન પ્રીત કૌર સજજ…
હરમનપ્રીત કૌરના 171 રનની મદદથી ભારતીય મહિળ ટિમે ઓસ્ટ્રેલિયાને હરાવી આઇસીસી મહિલા વલ્ડકપ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે 42 ઓવરમાં 4 વિકેટના નુક્ષને 281 રન…
ક્રિકેટએ એક એવી રમત છે જેમાં બેટિંગ કરનારની વધુ જ‚રીયાત હોય છે. તેથી ક્રિકેટના કોઇપણ નિયમમાં ફેરફાર થાય તો બેટિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે…
મહિલા ક્રિકેટ વિશ્ર્વ કપ: ધાકડ ગર્લ્સ ગોરી ખેલાડીઓને ભરી પીવા સજ્જ મહિલા ક્રિકેટ વિશ્ર્વકપની બીજી સેમિ ફાઈનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ભારતની ‘ધાકડ ગર્લ્સ’ ટકરાશે. આમ તો…
ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ કર્યો ખુલાસો નવીદિલ્હી ઝહિર ખાન અને રાહુલ દ્રવિડને ટીમની જ‚રિયાત અને તેમની લાયકાતથી પસંદ કરાયા છે. રાહુલ અને ઝહીરને નવા કોચ રવિ શાસ્ત્રીના…
મીતાલીએ ઇંગ્લેન્ડની ખેલાડીનો ૫૯૯૨ રનનો વિક્રમ તોડયો ભારતીય મહિલા બેટધર મિતાલી રાજે વન-ડેમાં રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ૬૦૦૦ રનનું સિમાચિન્હ સર કર્યુૃ છે. ભારતની…