આઈસીસી વર્લ્ડ કપ – 2019ની વિજેતા ટીમને 40 લાખ ડૉલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે, જે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. 10…
cricket
૨૦૧૯નાં વર્લ્ડકપમાં અણધાર્યો સ્કોર થશે તેવી સંભાવના હુમલો કરવાની સ્વતંત્રતા આપી મને ‘વિરાટ’ સફળ બનાવી દીધો: કુલદિપ યાદવ ભારતનાં લેગ સ્પીનર કુલદિપ યાદવે ટીમનાં સુકાની વિરાટ…
હાલાર હિરોઝનાં ૧૫૩ રન સામે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ૧૩૪માં ઓલ આઉટ, એઝાઝ કોઠારીયાનાં ધમાકેદાર ૭૨ રન: આજે ગોહિલવાડ ગ્લેડિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે મેચ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો…
વિશ્ર્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો દારોમદાર ‘યુનિવર્સલ બોસ’ પર ક્રિકેટ વિશ્વકપ-૨૦૧૯નું કાઉન્ટ ડાઉન શ‚ થઈ ગયું છે ત્યારે દરેક ટીમ પોતાનું ઉજજવળ પ્રદર્શન કરવા માટે તનતોડ મહેનત…
રણજી ટ્રોફી ટીમના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હેડ કોચ સીતાંશુ કોટક શ્રીલંકા એ સામે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ એમની બેટીંગ કોચ તરીકે નિમણૂંક કરી છે. ઓલ ઈન્ડિયા…
રોહિત શર્મા આઈપીએલ ટ્રોફી ચાર વખત જીતનાર પ્રથમ સુકાની બન્યો, ૨૦૧૭માં પણ મુંબઈએ એક રનથી ફાઈનલ જીતી હતી છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી આઈપીએલ-૨૦૧૯ની ફાઈનલમાં…
ચેન્નઈ સુપર કિંગ્સ ૮મી વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચ્યું આઈપીએલ-૨૦૧૯નાં ફાઈનલમાં આખરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે. આ રોમાંચક મુકાબલો જયારે રમાશે ત્યારે ચેન્નઈ સુપર…
ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટર્લ્સ આઈપીએલનાં ફાઈનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે રાત્રે ૮:૦૦ કલાકથી વિશાખાપટ્ટનમમાં મેચનો પ્રારંભ આઈપીએલ-૨૦૧૯ની સિઝનનાં ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કોણ…
દિલ્હી ચેન્નઈ સામે એલીમીનેટર-૨ મેચમાં ટકરાશે આઈપીએલ ૨૦૧૯ની એલીમીનેટર મેચમાં દિલ્હી કેપીટલના સુકાનીએ ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી અને હૈદરાબાદ એમ બન્ને…
પોતાના જીવનમાં દરેક પગલે ‘ડિસીપ્લીન’ હોવાથી અન્ય કરતા વિરાટ મહાન વિશ્વ આખામાં જુજ ખેલાડીઓ જ હશે કે જે ખુબજ મહાન બન્યા હોય અને વિશ્વ આખાએ તેની…