IPL શરૂ થયા બાદ ભારતમાંથી અનેક દિગ્ગજ ખેલાડીઓને તક મળી છે. આ તકનો તેઓએ ફાયદો ઉઠાવી ટીમ ઇન્ડિયા તરફથી રમવાનો મોકો મેળવ્યો હતો. આવો જ એક…
cricket
દરેક ટીમ પાંચ લીગ મેચ રમશે સૌરાષ્ટ્ર એપીઇ ગ્રુપ બીમાં બીસીસીઆઇના સિનિયર વુમન વન-ડે ટુર્નામેન્ટ ૨૦૨૦-૨૧ નો તા.૧૧ માર્ચે થી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ ૬ ગ્રપ…
અંગત કારણોસર ચોથી ટેસ્ટમાં આરામ આપવાની બુમરાહની માગણીનો બીસીસીઆઈએ ર્ક્યો સ્વીકાર ઈંગ્લેન્ડ સામે આગામી ૪ માર્ચથી અમદાવાદ ખાતે શ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં…
ભારત તરફથી ક્રિકેટ રમનારા ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ ભાવુક ક્ષણે, તેમણે તેમના પરિવાર, મિત્રો, ચાહકો, ટીમ, કોચ અને…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. જોકે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત આ મેચ યોજાઈ અને ટપોટપ બંને ટીમની વિકટે પડતી…
ભારત અંતિમ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો કિવિઝ સામે ફાઇનલ રમશે, હારશે તો કાંગારૂ ફાઇનલમાં પહોંચશે ભારતીય ટીમે ત્રીજા ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોમન્સ કરી મેચ…
ગુલાબી દડામાં ઇંગ્લેન્ડ “રાતા પાણીએ રડયું:મેચ ત્રીજા દિવસે જ સમેટાઈ જશે!! ભારત ૩૦૦ જેટલા રન કરીને ઇંગ્લેન્ડને પહાડ જેવા લક્ષ્યાંકમાં દબાવી દેશે!! વિશ્વના સૌથી મોટા ક્રિકેટ…
મોટેરાની રેડ સોઈલ વિકેટ પર ફાસ્ટ બોલર્સ ’કમાલ’ કરે તેવી પ્રબળ શક્યતાઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ડે એન્ડ નાઈટ ટેસ્ટ…
કોલકતાના સોલરલેક જેયુ સેક્ધડ કેમ્પસ ખાતે રમાયેલા વિજય હઝારે ટ્રોફી ૨૦૨૦-૨૧ ના મેચમાં જમ્મુ-કાશ્મીર સામે સૌરાષ્ટ્રનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રને ચાર પોઇન્ટ મળ્યા છે.સૌરાષ્ટ્રની ટીમે ટોસ…
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦…