crane collapsed

Something like this happened when a part of a crane collapsed!!!

સુરતમાં મેટ્રોથી લઈને પાલિકાના અલગ અલગ કામો ચાલી રહ્યાં છે. સુરતના ઉધના ખરવરનગર નજીક ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે એક દુર્ઘટના ઘટી હતી.…