લોકડાઉન-૪.૦: કોરોનાથી ડરીને નહીં સાથોસાથ જિંદગી ધબકતી થશે રૂપાણી સરકારના નવા નિયમો સંવેદનાથી છલકાયેલા રહેશે: જનજીવન પૂર્વવત થાય તે માટે સાનુકુળ નિયમોની આવતીકાલથી થશે અમલવારી લોકડાઉન-૪નો…
covid-19
વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં દૂધનું વેચાણ કરતાં યુનિટો તથા દૂધની ડેરીઓમાંથી બ્રાન્ડેડ જયાં લુઝ વેચાતા દૂધના નમુના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ચાર ટીમોએ…
સિવિલ હોસ્પિટલમાં ધમણ સહિત ૧૦૦ વેન્ટિલેટર કાર્યરત અમદાવાદમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકારના આદેશથી વેન્ટિલેટર મોકલાયા રાજ્યભરમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે. છેલ્લા કેટલા દિવસોથી…
શહેર ભાજપ, ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર એસો. અને રાજકોટ સેલ્ફ ફાયનાન્સ હોમિયોપેથી કોલેજ એસો.ના સંયુકત ઉપકમે સેવા કાર્ય કો૨ોના મહામા૨ી વિશ્વમાં કહે૨ વ૨સાવી ૨હી છે ત્યા૨ે…
પડધરીમાં જલારામ ઝુંપડી સેવા ટ્રસ્ટ દ્વારા પડધરી શહેર અને આજુબાજુના ગામના મજૂર વર્ગના ૪૦૦થી વધારે લોકોને ભરપેટ ભોજન જમાડવામાં આવી રહ્યું છે. જલારામ ઝુંપડી સેવા ટ્રસ્ટના…
બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારિયાએ તાલીમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના કહેર સામે લડી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાનુ વ્યવસાયિક સંગઠન રોયલ ઓસ્ટ્રેલિયન…
ઉપલેટા તાલુકાના લાઠના ગ્રામજનો દ્વારા પી.એમ.ફંડમાં ૨૬ હજારનું દાન કોરોના વાયરસની મહામારી આફત સામે ઉપલેટાના લાઠ ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક ફંડ એકત્રિત કરી પી.એમ. ફંડમાં રૂ.૨૬૦૦૦નું ફંડ…
કોરોનાને ફેલાતો અટકાવવા લોકડાઉન-૪ જરૂરી હોવા સાથે અર્થતંત્રને ધબકતું કરવા આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવાની રાજયોની હિમાયત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના સંક્રમણથી દેશની ૧૩૦ કરોડની જનતાને…
ચરણ લઈ જાય છે મંદિર સુધી, ભાવ લઈ જાય છે ભગવાન સુધી ધર્મ સ્થાનોની આવક બંધ થતા કર્મચારીઓના પગારના પણ સાંસા હાલના સમયમાં ધર્મસ્થાનોમાં લોકો દર્શને…
ગુજરાતમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ૧૦ હજારને પાર અગાઉ કોરોના મુકત જાહેર થયેલા કેરલ, ગોવા અને મણિપુરમાં કોરોનાના નવા કેસો નોંધાતા આરોગ્ય તંત્ર ચોંકયું !!! વિશ્ર્વમાં હાહાકાર મચાવી…