corpus

ઈશા ફાઉન્ડેશન વિરૂધ્ધ દાખલ હેબિયસ કોપર્સ કેસ બંધ કરતી સુપ્રીમ કોર્ટ

સદ્ગુરૂ જગ્ગીને મોટી રાહત બંને યુવતીઓ પોતાની મરજીથી આશ્રમમાં રહેતી હોવાની કબૂલાતના આધારે સર્વોચ્ચ અદાલતનું તારણ સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી…