કોવીડ-19 વિશ્વ મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. જેના ભાગ રૂપે દર્દીઓને સમયસર આરોગ્ય સેવા મળી રહે…
corona
કોરોના સંબંધી નકારાત્મક વિચારોને દૂર કરી સામાન્ય નાગરિકોમાં વિધેયાત્મક વલણનો પ્રસાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું કાઉન્સેલિંગ સેન્ટર સતત કાર્યશીલ છે.આ કાઉન્સેલિંગ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓનો…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા કોરોના સામે રક્ષ્ાણ મેળવવા મહા વેક્સીન અભિયાન કાર્યરત છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના…
વધારાની સુવિધાથી 24 કલાકમાં ઓક્સિજનના 100 અથવા વેન્ટિલેટરના 30 દર્દીને ઓક્સિજન મળશે આગામી 10 દિવસમાં 20 હજાર લિટરની ક્ષમતાની ઓક્સિજનની ટેંક રાજકોટમાં બનાવવાનુ રાજ્ય સરકારનું આયોજન:…
છેલ્લા થોડા સમય થયા પ્રવર્તી રહેલ કોરોના મહામારીના બીજા રાઉન્ડને કારણે ઘણા વેપારી તથા ટેક્ષ ક્ધસલ્ટન્ટ સંક્રમીત થયેલ હોય, કાર્યરત રહી શકે તેવી સ્થિતિમાં નથી અને…
કોરોના કાળની મહામારીની અસર બેન્કોના કાર્યરત સ્ટાફ પર પણ પડતી રહે છે અને તેઓમાં પણ સંક્રમણ થતું હોય છે. તેની કાળજી લેવી ખુબ જ જરૂરી રહેલ…
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રિ વિજયભાઇ રૂપાણીને પત્ર લખી સુચન કરતા કોંગ્રેસના પ્રદેશ નેતા મેહશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશભાઇ રાજપૂતે જણાવ્યું છે કે…
કોરોનાના નવા વાયરા અને બેકાબૂ બની રહેલા સંક્રમણને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે રસીકરણના વ્યાપને ઝડપ અને વધુ વિસ્તાર આપીને આ મહામારી…
ગામમાં 250થી વધુ કોરોનાના કેસ તાત્કાલીક કોવીડ કેર સેન્ટર ચાલુ કરવા કલેકટર તંત્રને રજૂઆત હાલમાં ભાયાવદર શહેરને આજુબાજુનાં 30 થી 32 ગામડાઓ લાગુ પડે છે. ભાયાવદર…
દરરોજ 2200 જેટલા લોકોનો કોવીડ ટેસ્ટ: કલેકટર અજયપ્રકાશ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટર અજય પ્રકાશે ખાનગી 8 હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપી છે.…