જાણકારી મેળવી ‘સ્વ’ સાથે અન્યને પણ બનીએ મદદરૂપ અનેક ઉર્જાઓી બનેલા શરીરને સ્વસ્ રાખવા માટે વ્યક્તિની આહારશૈલી મહત્વની ભુમિકા ભજવતી હોય છે. પરંતુ બદલાતા સમયની સો…
Corona virus
રાજકોટમાં એક રાતમાં શહેરના ૪ સહિત ૧૦ દર્દીઓના કોરોનાએ ભોગ લીધો સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વધતી જતી કોરોનાની મહામારી વધતા હાલત વધુ કફોડી થતી જાય છે. સૌરાષ્ટ્ર…
વધતા જતા પોઝિટિવ કેસોની સામે યોગ્ય ઈલાજ નથી કોરોનાના કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે લોકોમાં પણ ડરનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.…
રાજકોટમાં ૪૮ કલાકમાં ૨૧ દર્દીઓને કોરોના ભરખી ગયો સૌરાષ્ટ્રમાં કોરોના કહેર વધી રહ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૩૧૯ પોઝિટિવ કેસ અને ૧૯ ના મોત નિપજ્યા…
જુનાગઢ જિલ્લામાં કોરોના એ વધુ એક નો ભોગ લીધો છે તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭ લોકોને સંક્રમિત કર્યા છે, જેમાં માણાવદરના સી.એચ.સી. ના એક આરોગ્ય…
જિલ્લામાં હવે ચાર દિવસે કોરોનાના ૧૦૦ કેસ વઘ્યા જામનગરમાં કુલ પોઝિટિવ આંક ૭૦૦ને પાર થઈ ગયો છે. હવે દર ચાર દિવસે ૧૦૦ કેસ નોંધાઈ રહ્યા છે.…
રૈયાધાર અને કિટ્ટીપરાના ફેરિયા માટેના કેમ્પમાં ૧૫૩૨ લોકોનું સ્ક્રીનિગ, ૬૧૩ને લક્ષણો જણાતા ટેસ્ટ કરાયા, ૬-સંક્રમિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ…
કોરોના કેસોમાં ૨.૮ ટકાનો વધારો જોવા મળ્યો: તેના મૃત્યુ આંકમાં પણ ૧.૬ ટકાનો વધારો થયો ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારી થઇ રહો છે. હાલ ભારતમાં કોરોના…
કોરોનાના દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ તો ઓર્ડરમાં હાજર સિક્યુરિટી ગાર્ડ સહિતના સ્ટાફ સામે ફરજમાં બેદરકારીનો ગુનો કેમ ન નોંધાયો ? લોકોમાં અનેક જાતના તર્ક-વિતર્ક વૈશ્વિક…
સાત ખાનગી તબીબો કરશે કોરોના દર્દીઓની સારવાર ૪૦ બેડ, અતિ આધુનિક ઓક્સિજન સીસ્ટમવાળું વેન્ટીલેટર, બાઇપેપ, ડી ફેબ,મલ્ટી પેરા સાથેનો આઇ.સી.યુ. રૂમ તથા ડીલક્સ રૂમ, લેબોરેટરી, સેમ્પલ…