કોરોના મહામારીથી વિશ્વ આખું હતપ્રત થઈ ઉઠયું છે. એમાં પણ ભારતમાં દિન-પ્રતિદિન સ્થિતી વણસતી જતી રહી છે. દરરોજના નવા કેસ ફરી બે લાખ ઉપર પહોંચી ગયા…
corona spread
વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ કોરોનાના ભરડામાં સપડાયેલ શહેર ભારતમાં નાસિક તો ગુજરાતમાં રાજકોટ !! કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે પરંતુ વાયરસનો…
રાજકોટ તા.15એપ્રિલ – રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બપોરે4:00કલાકની સ્થિતિએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ3,100બેડ કાર્યરત છે. હાલ2,971દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ129બેડ ઉપલબ્ધ…
શહેરની કોવીડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, નવા દર્દીઓનો પ્રવાહ નિરંતર રહ્યો છે. ડોકટરો સતત અને નિરંતર જંગ લડી રહ્યા છે. છતાં પણ સ્થિત વધુ ને…
269 કોરોના દર્દીના ઘરોને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયા કોરોનાની પ્રથમ લહેર ધીમી પડી ત્યારથી શહેર અને જિલ્લામાં કલેક્ટર તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની…
ઉપલેટાની નબળી નેતાગીરીને કારણે શહેરને સરકારી કોવિડ સેન્ટર મળતું નથી. લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકિય ‘ગીધડાઓ’ઘરમાં ભરાઇને બેઠાં છે. શહેર- તાલુકાની નબળી નેતા ગીરીને…
દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેસની ગતિ અતિ ઝડપથી વધી રહી છે. જે ખતરાની ઘંટડી સમાન છે. વધી જઈ રહેલા કોરોનાની ચેઈન તોડવા મહારાષ્ટ્ર, દિલ્હી…
વિશ્વભરના તમામ દેશો, ડોક્ટરો-નર્સ, આંતરરાષ્ટ્રીય સંગઠનો કોરોના મહામારીમાંથી ઉગારવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં આ વાયરસની તીવ્રતાએ હજુ ઓછી અંકાઈ નથી. કોવિડ-19ની બીજી તરંગ તીવ્ર…
ગુજરાતમાં કોરોનાની તીવ્ર લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે કોરોના સુનામી અંગે સરકારને જે કરવું પડે…
મહારાષ્ટ્રમાં મુંબઈ અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત હતું. પરંતુ હવે મુંબઈના સ્થાને દિલ્હીમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. મુંબઈમાં એક દિવસમાં 11,163 કેસ ગત…