coordinate

CM પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન નાણાં-આરોગ્ય-ઉદ્યોગ-કૃષિ-શિક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિ GRIT રાજ્ય સરકારની થીંક ટેન્ક અને ઇનોવેશન હબ…