દેશમાં ચૂંટણી લડવાની પધ્ધતિ બદલાઈ છે, તે કોંગ્રેસને અનુસરવી જ રહી: જનરલ સેક્રેટરી કમલનાની રાહુલ ગાંધીને કોંગ્રેસમાં જડમુળી ફેરફાર કરવા સહિતની સલાહ નવી દિલ્હી કોંગ્રેસ રાજકારણની…
congress
સતત બે ટર્મી જીતતા, સનિક કક્ષાએ બાહુબલી કોંગી ધારાસભ્યોને ભેળવવા ભાજપનો પ્રયાસ: વાંકાનેરના પીરજાદા અને જસદણના ભોળાભાઈ અમિત શાહની રડારમાં. વિધાનસભાની ૧૮૨ માંી ૧૫૧ બેઠકોનો ટાર્ગેટ…
જ્યારે તમે ગોવા કામ કરવાની જગ્યાએ માત્ર એન્જોય કરવા આવો ત્યારે આવુ બને: ગોવા વિધાનસભામાં કોંગ્રેસની પીછેહઠ ઉપર પાર્રિકરનો પ્રહાર ભાજપે ગોવામાં મેળવેલી સફળતા અભૂતપૂર્વ ગણી…
વોર્ડ નં.૧૭ના ભાજપ પ્રભારી જીજ્ઞેશ જોષી, કોર્પોરેટર અનિતા ગોસ્વામી સહિત આગેવાનો ‘અબતક’ મીડિયાની મુલાકાતે પ્રજાને મુર્ખ બનાવવાને બદલે વોર્ડના વિકાસમાં ધ્યાન આપે. વોર્ડ નં.૧૭ના ભાજપના આગેવાનો…
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી નામોશીભરી હાર બાદ કોંગ્રેસમાં માળખાગત-ધડમુળી ફેરફાર કરવાની રાહુલ ગાંધીની વિચારણા. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી નામોશીભરી હાર બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આત્મજ્ઞાન…
ભાજપને ૩૨ ધારાસભ્યોનું સમર્થન: કોંગ્રેસ કહે છે સૌથી મોટી સિંગલ પાર્ટી જ સરકાર રચશે. મણીપુરમાં કોંગ્રેસ એ ભાજપે સત્તાના દાવા રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે…
શું મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લઇ શકશે: સુપ્રીમમાં આજે મહત્વની સુનવણી. ગોવા માટે મનોહર પર્રિકરે રક્ષામંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ છે. શું પર્રિકરે આજે…
મણીપુરમાં ૧૪ બેઠકો પર ભાજપ અને ૧૨ બેઠકો પર કોંગ્રેસને લીડ: ગોવામાં ૧૧ બેઠકો પર કોંગ્રેસ અને ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ. આજે સવારી હા…
રવિ પુજારીના ધમકી ભર્યા ફોનના પગલે ધારાસભ્યો તેમના વિસ્તારોમાં જતા પણ ડરે છે: શંકરસિંહ વાઘેલા ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ઈન્ટરનેશનલ નંબર પરી કોંગ્રેસના ૧૦ જેટલા ધારાસભ્યોને…
પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારતમાં ગેરહાજરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ દોડી ગયા છે. જેથી તેણી ઉતરપ્રદેશ સહિત…