રાજયની ભાજપ સરકાર વિરોધ આક્રમક કાર્યક્રમો અપાશે: કારોબારીમાં વિવિધ ઠરાવો પસાર કરાયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ” વિસ્તૃત કારોબારી ” બેઠક આજે મળી હતી. આ બેઠકમાં…
congress
૨૦૧૯ની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દોડધામ શરૂ થઈ છે. તેમાં પણ મોદીને હરાવવા માટે કોંગ્રેસ મહાગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. એકતાની મામણમાં જોડાઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ…
શંકરસિંહ વાઘેલાને ચૂંટણી કેમ્પેઇન સમિતિના વડા અને પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા બનાવાય તેવી સંભાવના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન, ચૂંટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી…
કિનારા બચાવો બોટ અભિયાનની શ‚આત સમયે બાપુની ગેરહાજરી નજરે ચડી: ભાજપના ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે કોંગ્રેસને ૧૯૮૪ની લહેરની આશા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવા કોંગ્રેસ હાઇકમાન્ડ રાજી: ટૂંકમાં સત્તાવાર જાહેરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદનો ચહેરો નક્કી કરવા અને ચૂંટણીની…
સમાજવાદી, કોંગ્રેસ, ડાબેરીઓ અને જનતાદળ સહિતના પક્ષો હાથ મિલાવી ભાજપની વિચારધારા સામે લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ સરકાર સામે ૯ પક્ષોએ મહાગઠબંધન રચ્યું છે. સામાજીક કાર્યકર્તા…
કોંગી દિગ્ગજ ગુરુદાસ કામત, મધુસુદન મીી અને દિગ્વીજયસિંઘ સામે યેલી કાર્યવાહી મોટી સર્જરીના એંધાણ આપતી હોવાનો નિષ્ણાંતોનો મત. દેશના વિવિધ ભાગમાં કોંગ્રેસને મળેલી પરાજય-વિજયના પરિણામોના પૃકરણ…
કોંગ્રેસના ઉપાઘ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. તેમણે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે વિશાળ આદિવાસી રેલીનું નેતૃત્વ કર્યુ છે. આદિવાસી અધિકાર સંમેલનને સંબોઘ્યું છે. જેમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર…
કોંગ્રેસ, આપ અને વિરોધીઓ બહાનાબાજી અને નકારાત્મકતાની રાજનીતિ છોડીને ભાજપાની વિકાસની રાજનીતિનું સમર્થન કરે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ દિલ્હીની એમ.સી.ડી.ની ચૂંટણીઓના આવેલા પરિણામો અંગે મીડીયા…
મુખ્યપ્રધાનના પદને લઇને શંકરસિંહ વાઘેલા તથા ભરતસિંહ સોલંકી વચ્ચે ઉગ્ર મતભેદો: ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસમાં જબ્બર આંતરિક વિખવાદ કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના પ્રભારી ગુરુદાસ કામતને હટાવી તેની…