congress

congress provide more then 50 tickets for election

બાપુને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ ઉંધા માથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારે ખેંચતાણ શ‚ ઈ છે અને કોંગ્રેસે જ્ઞાતિનું રાજકારણ શ‚ કર્યું છે. સત્તાની ખેંચતાણ વચ્ચે…

rajkot congress

રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત અને ફી નિર્ધારણ કાયદા મુદ્દે વાલીઓ અને કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીએ વિરોધ પ્રદર્શન: અન્નજળનો ત્યાગ અને હવન કરાયા રાઈટ ટુ…

education

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા થશે પ્રદર્શન: શિક્ષણમંત્રી અને જીલ્લા શિક્ષણાધિકારીને સદબુધ્ધી મળે તે માટે હવન ઘણા સમયથી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગરીબ બાળકોના એડમીશનના પ્રશ્ર્ન અંગે…

congress | political

કોંગ્રેસે પક્ષ છોડી શકે તેવા ધારાસભ્યો અને આગેવાનોને મનાવવા પ્રયાસો આદર્યા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સત્તા માટે તીવ્ર બનેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા…

shankarsinh vaghela

હાલમાં કોંગ્રેસમાં શંકરસિહ વાધેલા કોંગ્રેસ છોડશે કે નહીં તેને લઈ ને ગુજરાતના રાજકારણમાં ઘણી બધી અટકળો ચાલી રહી છે . આ સાથે કોંગ્રેસના ધારાસભયો પણ કોંગ્રેસ…

congress | election | national

નારાજ બાપુ ચૂંટણી લડવા અંગે મૌન ટ્વિટર પર કોંગ્રેસને જ અનફોલોકરી: ટિવટર પરી કોંગ્રેસ, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓ,મહાનુભાવોને અનફોલો કરી દીધા: કોંગ્રેસની સાયબર મીટમાં…

congress | political

પાટીદાર સમાજને અનામત, ન્યાય તથા પ્રાધાન્ય આપવા સહિતની ચાર માંગને પૂર્ણ કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ખાતરી ગુજરાતના પાટીદાર અનામત આંદોલન બાદ આરક્ષણ અંગે પાટીદારોની…

congress | ramya | political

કન્નડ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રામૈયા કોગ્રેંસના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીની નવી પ્રમુખ કોંગ્રેસે ડિજિટલાઇઝેશનનું સુકાન અભિનેત્રી રામ્યાના હાથમાં સોંપ્યું છે. તેમજ નકકી કર્યુ છે કે આ અભિનેત્રી…

Congress | gujarat

કોંગ્રેસના અમુક નેતાઓ અસ્તિત્વ ટકાવી રાખવા જ કાર્યક્રમો આપી રહ્યા છે  કોંગ્રેસની દરિયા કિનારા યાત્રા ફરીી એક ફ્લોપ શો સાબિત ઈ છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં પ્રવર્તમાન…

bhajap | natioanl

લોકશાહી માટે ખતરનાક ગણાવતી આપ કેન્દ્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓને તેમના પાછળ વિદેશી રોકાણ હોય તો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે.…