ગંદાપાણીના નિકાલ પ્રશ્ર્ને સ્થળ મુલાકાતે ગયેલા અધિકારીઓ સાથે બોલાવી બઘડાટી: બે સામે નોંધાતો ગુનો આજી વસાહત વિસ્તારમાં ગંદા પાણીની ફરીયાદના પ્રશ્ર્ને વોર્ડ નં.૧પ ના ઇજનેર અને…
congress
ભાઇ રાહુલ બાબાની વ્હારે આવતા બેન પ્રિયંકા હાલ કોંગ્રેસમાં આંતરીક જવાબદારી સંભાળતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી સમયે મેદાનમાં ઉત્તરી સભાઓ-રેલીઓ ગજવશે ૨૦૧૯ની ચુંટણી જંગનું રણશીંગુ ફુંકાઈ…
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ થાય તો પાલિકાને તાળાબંધી કરવાની કોંગી અગ્રણીઓની ચિમકી મોરબી શહેરના પાણી-લાઈટ, રોડ રસ્તા અને સફાઈ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોય…
ઉપવાસ કાર્યક્રમના કારણે કારોબારી બેઠકની તારીખમાં ફેરફાર આગામી ૧૨-૧૩ એપ્રિલના રોજ કેન્દ્રીય ભાજપા દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો નક્કી યેલ હોવાી તારીખ ૧૨ અને ૧૩ એપ્રિલના ભાજપા પ્રદેશ…
જ્યારે ઈન્દિરા ગાંધીએ હાથી અને સાયકલ પછી ‘હાથ’ નો લોગો પસંદ કર્યો હતો, ત્યારે કેટલાંક લોકોએ એવું માન્યું હોત કે આશરે 40 વર્ષ પછી પ્રતિક બદલાવવામાં…
મનમોહનસિંહ વડાપ્રધાન પદ માટે મારા કરતા વધુ લાયક હતા: સોનિયા ગાંધી કોંગ્રેસમાં દશકાઓી ચાલ્યા આવતા પરિવારવાદને તિલાંજલી આપવાના સંકેત સોનિયા ગાંધીએ આપ્યા છે. યુપીએના ચેરપર્સન સોનિયા…
કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે અગાઉ અનિર્ણયિત રહેલ રિકવિઝેશન બોર્ડ બેઠકમાં ભાજપે 27 સભ્યોએ બહુમતી માટે મતદાન કર્યું ! મોરબી નગર પાલિકામાં ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે તા. ૧ માર્ચના…
૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનાર કાર્યકર્તાઓ, ટિકિટ ના મળવાથી નારાજ થયેલા અસંતુષ્ઠ ટિકિટ વાન્છુઓને અગાઉ પાર્ટીએ વીણીવીણીને નોટીસો ઠપકારી હતી. ગયા વખતે આવા નોટીસ…
સરકાર હરકતમાં: નર્મદા નીરની ચોરી અટકાવવા કલેકટરોને આદેશ ઉનાળો નજીક આવતા જળ સંકટ ઘેરું બન્યું છે અને પાણી પ્રશ્ર્નને રાજકારણનો રંગ લાગવા લાગ્યો છે. સરકારે આગામી…
એકતા સાથે બહુમતીથી જીત મેળવવા આ વર્ષ મહત્વપૂર્ણ: સોનિયા કોંગ્રેસની નિષ્ફળતાનું એક કારણ આંતરીક મતભેદ છે. તેમના પોતાના રાજયોમાં જ રાજકારણ ખડભડી રહ્યું છે માટે તેના…