સાગર સુરક્ષા કવચનો પ્રારંભ 110 કિ.મી.ના દરિયાની અને સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા અંતર્ગત મોકડ્રીલ યોજાઇ એસ.પી. મનોહરસિંહના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને કેન્દ્રીય એજન્સી આપત્તિ સમયે…
conduct
એક આરોપી સામે એક પોલીસ મેન્ટર ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં 22 ટકાનો થયો ઘટાડો સામાન્ય રીતે વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા…
હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ ખાતે પહોંચી સીઆઈડીની ટીમ BZ ગ્રુપ બાદ અન્ય ત્રણ પોંઝી દુકાનના સંચાલકો સામે ગુનો દાખલ અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પોંઝી નો રાફડો ફાટી નિકળ્યો છે ત્યારે બે દિવસ…
સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ આતંકવાદીઓએ હૈદરાબાદથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટને…
HPV વાયરસના નિષ્ણાત રજની વુમન્સ હોસ્પિટલના ડૉ.નિર્મિત ચૌધરી રહ્યા ઉપસ્થિત 9 થી 26 વર્ષીય 200થી વધુ યુવતીઓ અને મહિલાઓએ રસી મુકાવી રસીનો મુખ્ય હેતુ હ્યુમન પેપિલોમાં…
તાપી : “સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે નાનાસાતશીલા અને બીરબરાગામના નાગરિકો દ્વારા ગામના વિવિધ સ્થળોએ સામુહિક સાફ સફાઈ કરવામાં આવી. “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ…
લોકસભાની ચૂંટણીની લાંબી’ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરનાર નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ કેબિનેટમાં કરાયો પસાર રાજકોટ અગ્નિકાંડ, પ્રિ-મોનસુન કામગીરી, માવઠાથી થયેલી નુકશાની,…
મેયર નયનાબેન પેઢડીયા ફિલ્ડમાં ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેકસની કરી વિઝીટ પ્રોજેકટનું રિવ્યુ કરી જરુરી સુચના આપતા નયનાબેન પેઢડીયા મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…
બિનખેતી, દબાણો, અપીલ, લેન્ડગ્રેબિંગ સહિતની કામગીરી પુરજોશમાં ચલાવાશે: કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સાંજે સમીક્ષા બેઠક આદર્શ આચારસંહિતા આજથી પૂર્ણ થવાની છે. જેથી આવતીકાલથી કલેકટર તંત્ર…