comfort zone

યુવાધન ક્ધફર્ટ ઝોનમાંથી બહાર આવે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે મથતાં રહે

જેના જીવનમાં લક્ષ્ય નથી એતો રમતી ગાતી, હસતી બોલતી લાશ જ છે’: સ્વામિ વિવેકાનંદ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર…