comedy

Shahabuddin Rathod's comedy show at Somnath...

મંચના પૂર્વ પ્રમુખો બીપીન સંઘવી અને બીપીન શાહનો મળ્યો સહકાર પ્રસંગે ગીર સોમનાથના કલેકટર સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત સોમનાથ પરિસરમાં શ્રી રામ મંદિરના ઓડીટેરીયમ ખાતે શહેરની…

Special for Bollywood film lovers in the year 2025....

વર્ષ 2025 બોલિવૂડ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. કારણ કે આ વર્ષે ઘણી મોસ્ટ અવેટેડ આવનારી ફિલ્મો લાઇનમાં છે. તે એક્શન, ડ્રામા, કોમેડી અને રોમાન્સનું…

કોમેડી-ડ્રામાથી ભરપૂર ‘અજબ રાતની ગજબ વાત’ ફિલ્મના કલાકારો ‘અબતક’ના આંગણે

ફિલ્મમાં  પ્રખ્યાત  અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ એક સાથે જોવા મળશે: 15મી નવેમ્બરે ફિલ્મ રિલિઝ થશે ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે,…

સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડીથી ભરપૂર ‘હાહાકાર’ ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે

‘હાહાકાર’ ફિલ્મના લેખક-ડિરેકટર પ્રતિકસિંહ ચાવડા, કલાકારો મયુર ચૌહાણ (માઈકલ), મયંક ગઢવી, હેમાંગ શાહ એ અબતક મીડિયા હાઉસની મુલાકાતમાં ફિલ્મ વિશે કરી ચર્ચા ‘હાહાકાર’ ફિલ્મની વાર્તા હાસ્ય-રમૂજ,…

7 23

પારિવારિક પ્રસંગો પર આધારીત લગ્ન પ્રસંગ પર બનેલી ફિલ્મ દર્શકોના હ્રદયને સ્પર્શી જશે: ફિલ્મના અંતમાં મળશે મેસેજ: તમામ શુટીંગ વડોદરામાં થયું ફિલ્મના કલાકારો ડો. કાવ્યા જેઠવા,…

'Munjya' Movie Review: Sometimes the movie will scare you and sometimes it will make you laugh

‘સ્ત્રી’, ‘રૂહી’ અને ‘ભેડિયા’ ફિલ્મો પછી, મેડૉક હવે તેની અલૌકિક બ્રહ્માંડની ચોથી ફિલ્મ ‘મુંજ્યા’ લઈને આવ્યા છે, જે એક હોરર કોમેડી ફિલ્મ છે. આ એક મનોરંજક…

15 1

શુક્રવારે ગુજરાત – મુંબઇમાં થશે રિલીઝ: અબતકની મુલકાતે ફિલ્મમાં અભિયનના ઓજસ પાથરનાર હેમાંગ દવે, હેમીન ત્રિવેદી, આકાશ પંડયા, વી.કી. શાહ, અને ડિરેકટર નિશીથકુમારે વર્ણવી વિગતો ગુજરાતી…

s2g2

અબતકની શુભેચ્છા મુલાકાતે જ2ૠ2-અ  રોમેન્ટિક મિશનના કલાકારો: 10મીએ થશે રિલીઝ પ્રખ્યાત બોલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક વસ્યો જોવા મળશે મહેસાણા શ્રીનિક આઉટરિ…

03a68ab1 850d 465d a9e6 065611f986dc

ઢોલીવુડનો દબદબો બોલીવુડ અને હોલીવુડની સાથે જ ઇન્ડસ્ટ્રીમાં વધતો જાય છે. ગુજરાતી કલાકારો  દર્શકોને દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ ગુજરાતી ફિલ્મોમાં ફાઈટ,રોમાન્સ,કોમેડી,સસ્પેન્સ,થ્રીલર જેવા ભાગો ઉમેરતા થઇ ગયા…

ગુજરાતી રોમ-કોમ ફિલ્મો ફિલ્મ રસિકોને હાલ વધુ પસંદ આવી રહી છે. ત્યારે હવે વધુ એક ફિલ્મ દર્શકોને હસાવવા રીલીઝ થનાર છે. અર્બન ગુજરાતી ફિલ્મોમાં હવે બૉલીવુડ…